શોધખોળ કરો

નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળ મુદ્દે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત

આજની તેમની હડતાળ ગેરવ્યાજબી છે. સરકારી હોસ્પિટલોમાં ખાનગી કોલેજના ડોક્ટર પાસે 1 લાખ રૂપિયા લઈ ઈન્ટર્નશિપ કરવા મંજૂરી આપવામાં આવે છે. સરકારી કોલેજના ઈન્ટર્ન ડોક્ટરને સરકાર 12 હજાર સામેથી સ્ટાઈપેન્ડ આપે છે.

ગાંધીનગરઃ આજે ગુજરાતમાં ઇન્ટર્ન ડોક્ટર્સ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળ મુદ્દે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળને ગેરવ્યાજબી જણાવી હતી. તેમેજ સ્ટાઇપેન્ડ મુદ્દે હૈયાધારણા પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઈન્ટર્ન ડોક્ટરોની ફરજિયાત 1 વર્ષ સેવા લેવામાં આવે છે. ઈન્ટર્નશિપનો સમયગાળો કાયદા મુજબ પૂર્ણ કરવો જરૂરી છે. ડોક્ટરોએ રજુઆત કરી હતી, તેમને થોડા સમય રાહ જોવા જણાવ્યું હતું. આજની તેમની હડતાળ ગેરવ્યાજબી છે. સરકારી હોસ્પિટલોમાં ખાનગી કોલેજના ડોક્ટર પાસે 1 લાખ રૂપિયા લઈ ઈન્ટર્નશિપ કરવા મંજૂરી આપવામાં આવે છે. સરકારી કોલેજના ઈન્ટર્ન ડોક્ટરને સરકાર 12 હજાર સામેથી સ્ટાઈપેન્ડ આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, દર્દીઓના સારવારની જરૂરિયાતના સમયે ડોક્ટરોની આ હડતાળ અયોગ્ય છે. ડોક્ટરો બિનશરતી સેવાઓમાં જોડાશે, તો આગામી સમયમાં તેમના સ્ટાઈપેન્ડ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી

શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ

મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણીKhyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો

'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ

Embed widget