શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  ECI | ABP NEWS)

તહેવારોમાં અનાજની કૃત્રિમ તંગીને ડામવા મંત્રી 'એક્શનમાં', કરશે સરપ્રાઇઝ ચેકિંગ

અમદાવાદઃ દિવાળીમાં તેલ અને અનાજના જથ્થાની સંગ્રહખોરી ડામવા ખુદ પુરવઠામંત્રી સરપ્રાઇઝ ચેકીંગ કરશે તો સાથે જ કેરોસીનનો જથ્થો ઘટવા છતાં બીપીએલ અને અંત્યોદય પરિવારોને કોઇ સમસ્યા નહી પડે તેવો સરકારે દાવો કર્યો છે. દિવાળી સમયે અનાજ, દાળ અને તેલના જથ્થાની સંગ્રહખોરીની સમસ્યા વકરે છે. કૃત્રિમ તંગીના કારણે ભાવ આસમાને પહોંચે છે. આવું ન બને તે માટે દાવો થઇ રહ્યો છે કે ખુદ પુરવઠામંત્રી જયેશ રાદડિયા સંગ્રહખોરો અને કાળાબજારિયાઓ સામે મોરચો માંડશે. સરપ્રાઇઝ વિઝિટ કરીને સંગ્રહખોરીને ડામવાનો પ્રધાન પ્રયાસ કરશે. સસ્તા અનાજની દુકાને પણ સંગ્રહખોરી અને ગેરરીતિ ના થાય તેની તકેદારી રાખવામાં આવશે. કેન્દ્ર-રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં આ વખતે કેરોસીનના જથ્થામાં મોટો કાપ આવ્યો છે. જેને લઇને રાજ્યના બીપીએલ અને અંત્યોદય પરિવારને નુકસાન ન થાય તેની તકેદારી રાજ્ય સરકારે રાખી છે. પુરવઠા મંત્રીનો દાવો છે કે જથ્થો ઘટવાનું મુખ્ય કારણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે. આ યોજના હેઠળ 5 લાખ પરિવારોને ગેસ કનેક્શન અપાયા છે જેમનો કેરોસીનનો જથ્થો બંધ થઇ જશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસે કેરોસીનના વધારાના જથ્થાની માંગ કરવામાં આવી છે, જો એ પૂરી થશે તો એપીએલ કાર્ડધારકોને પણ સમસ્યા નહી નડે. કેરોસીનમાં કાપને મામલે વિપક્ષ રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે દિવાળીના તહેવારોમાં કેરોસીન અને કાળાબજારને લઇને કાળો કકળાટ ન થાય તે માટે સરકારને પણ કાળજી રાખવી આવશ્યક થઇ ગઇ છે. કેરોસીનના જથ્થામાં કેંદ્ર સરકાર દ્વારા 40 કટા ઘટાડવાનો નિર્મય કર્યો હતો. જેનો વિરોધ વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ 'જલેબી'ના મીમ્સની ભરમાર...

Jammu Kashmir Result: જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખૂલ્યુ, ડોડાથી 4500 મતથી વિજય

હરિયાણાની જુલાના બેઠક પરથી વિનેશ ફોગાટની  5761 મતથી  જીત, હરીફને આપ્યો ધોબી પછાડ

દેશની સૌથી મોટી સરકારી બેન્ક 10000ની કરશે ભરતી, PO અને ક્લાર્ક સિવાય આ પદો પર મળશે તક
દેશની સૌથી મોટી સરકારી બેન્ક 10000ની કરશે ભરતી, PO અને ક્લાર્ક સિવાય આ પદો પર મળશે તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana JK Elections Result | જુલાના બેઠક પર Vinesh Phogat નો 5761 મતોથી વિજયHaryana JK Elections Result | વેબસાઇટ પર ધીમા ચૂંટણી પરિણામોને લઈ કોંગ્રેસ પહોંચી EC ઓફિસHaryana JK Elections Result | ચૂંટણી પરિણામો વચ્ચે કોંગ્રેસે ચૂંટણી પંચ સામે શું ઉઠાવ્યા સવાલ?Haryana JK Elections Result | જુલાના બેઠક પર Vinesh Phogat 4 હજારથી વધુ મતોથી આગળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ 'જલેબી'ના મીમ્સની ભરમાર...
'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ 'જલેબી'ના મીમ્સની ભરમાર...
Jammu Kashmir Result: જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખૂલ્યુ, ડોડાથી 4500 મતથી વિજય
Jammu Kashmir Result: જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખૂલ્યુ, ડોડાથી 4500 મતથી વિજય
હરિયાણાની જુલાના બેઠક પરથી વિનેશ ફોગાટની  5761 મતથી  જીત, હરીફને આપ્યો ધોબી પછાડ
હરિયાણાની જુલાના બેઠક પરથી વિનેશ ફોગાટની 5761 મતથી જીત, હરીફને આપ્યો ધોબી પછાડ
દેશની સૌથી મોટી સરકારી બેન્ક 10000ની કરશે ભરતી, PO અને ક્લાર્ક સિવાય આ પદો પર મળશે તક
દેશની સૌથી મોટી સરકારી બેન્ક 10000ની કરશે ભરતી, PO અને ક્લાર્ક સિવાય આ પદો પર મળશે તક
Haryana Results 2024 LIVE: હરિયાણામાં ફરી નાયબ સૈની સરકાર! વિનેશ ફોગાટની પણ થઇ જીત

Jammu Kashmir Election Results LIVE 2024: મેહરાજ મલિક જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખોલાવ્યું

Russia: ઇરાનના રાષ્ટ્રપતિને મળશે પુતિન, શું ઇઝરાયલને ઘેરવાની થઇ રહી છે તૈયારી?

Myths Vs Facts: સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી ઘટે છે વજન, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?

Embed widget