શોધખોળ કરો

Gandhinagar: ચૂંટણીની તારીખોની જાહેરાત અગાઉ 12 IPS અધિકારીઓની બદલી, જાણો કોને કઇ જવાબદારી સોંપાઇ?

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખોની આવતીકાલે જાહેર થઇ શકે તેવી શક્યતાઓ છે

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખોની આવતીકાલે જાહેર થઇ શકે તેવી શક્યતાઓ છે ત્યારે રાજ્યના રાજ્યના 12 IPSની બદલીના ગૃહ વિભાગે આદેશ કર્યા હતા. રાજ્યમાં 12 IPSની બદલીના આદેશ કરવામાં આવ્યા હતા. એન.એસ.ચૌધરીની અમદાવાદ ટ્રાફિકના એડિશનલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી જ્યારે  એ.જી.ચૌહાણને સ્ટેટ પોલીસ એકેડેમી કરાઇની જવાબદારી સોંપવામાં આવી છે.

તો ઉષા રાડાની SRPFમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એન.એન. ચૌધરીની એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ ટ્રાફિક વિભાગમાં બદલી કરાઈ હતી. આર.ટી. સુસરાને હજીરામાં મરીન ટાસ્કફોર્સના SP બનાવવામાં આવ્યા છે. મુકેશ પટેલને CID ક્રાઈમમાં DIG તરીકે કરવામાં આવી છે.

Morbi હોનારતના રાજ્યવ્યાપી શોક વચ્ચે ભાજપના ન.પાલિકા પ્રમુખે કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, પ્રમુખે ખુદ કારણ પણ જણાવ્યું

Vyara NagarPalika President Cut Birthday Cake: 30 ઓક્ટોબર રવિવારે સાંજે મોરબીમાં સર્જાયેલી બ્રિજ દુર્ઘટનાને લઈ આજે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો. આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યવ્યાપી શોક વચ્ચે ભાજપ શાસિત વ્યારા નગર પાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

નગર પાલિકામાં કાપવમાં આવી જન્મદિવસની કેકઃ

વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલ રાણાનો આજે 2 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. મહત્વનું છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનાના કારણે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે છતાં પાલિકા પ્રમુખના જન્મદિવસની ઉજવણી નગર પાલિકા ખાતે કેક કાપી કરવામાં આવી હતી. જન્મદિવસની કેક કાપવામાં આવી હતી અને આ દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ શહેર સંગઠન ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા. કેક કાપતી વખતે ફોટો અને વીડિયો પણ બનાવામાં આવ્યા હતા જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ સવાલ થઈ રહ્યા છે કે, સમગ્ર રાજ્યમાં જ્યારે શોકની લાગણી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખે બર્થ ડે કેક કેમ કાપી?

પાલિકાના પ્રમુખે શું કહ્યું?

સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત

સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત. બ્રિજ દુર્ઘટનામાં જે પણ બાળકો નિરાધાર થયા હોય એવા બાળકોની સંપૂર્ણ જવાબદારી સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉપાડશે. મોરબી હોનારતમાં હોનારતમાં નિરાધાર બાળકો જ્યાં સુધી પગ ભર ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉઠાવશે. વસંત ગજેરાની સંસ્થા વાત્સલ્ય ધામમાં શિક્ષણ આપવામાં આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Embed widget