શોધખોળ કરો

Gandhinagar Lok Sabha Seat: ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે પહેલીવાર મતદાન કરનારને અભિનંદન પત્ર લખ્યો

ગુજરાતની 25 લોકસભા બેઠકો અને પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે.

Amit Shah Letters to First Time Voters: ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે પહેલીવાર મતદાન કરનારને તેમના નામ સાથે અભિનંદન પત્ર લખ્યો છે. પ્રથમ વખત મતદાન કરનારા યુવોને તેમના નામ સાથે અભિનંદન પત્ર મોકલવામાં આવ્યા છે. આમાં ક્યાં પણ નથી લખવામાં આવ્યું કે કઇ પાર્ટીને મત આપવો તેવો પણ ઉલ્લેખ નથી. માત્ર વોટ આપવાની અપીલ કરવામાં આવી છે.

25 લોકસભા અને 5 વિધાનસભાની બેઠકો પર મતદાન

ગુજરાતની 25 લોકસભા બેઠકો અને પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. ગુજરાતની પાછળની ચૂંટણીઓ પર નજર કરીએ તો ગત લોકસભાની બે ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો હતો. ત્યારે જો આ વખતે ભાજપ જીત મેળવી લે છે તો ગુજરાતમાં તેની હેટ્રિક થઈ જશે. વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 26માંથી 12 બેઠકો મેળવી હતી. જોકે, નરેન્દ્ર મોદીના નામ પર ચલાવાયેલા આક્રમક અભિયાનમાં 2014માં ગુજરાતમાંથી કોંગ્રેસે એકપણ બેઠક જીતી ન હતી. જ્યારે 2019ની ચૂંટણીમાં પણ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો હતો. તો એની સામે 2019ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને ફટકો આપ્યો હતો. ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો પર આવી ગઇ હતી.   

Gandhinagar Lok Sabha Seat: ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે પહેલીવાર મતદાન કરનારને અભિનંદન પત્ર લખ્યો

વડાપ્રધાન મોદી સાતમી તારીખે સવારે 7.30 કલાકની આસપાસ મતદાન કરી શકે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શીલજ ગામમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે. વડાપ્રધાન મોદી સવારે મતદાન કરી ગુજરાત સહિત ત્રીજા તબક્કામાં આવનારા રાજ્યોના મતદારોને લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉત્સવ મનાવવા અપીલ કરી સીધા પોતાના નિર્ધારિત પ્રચાર પ્રવાસ માટે નીકળી જશે. વડાપ્રધાન મોદીની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સવારે 10 વાગે નારણપુરા અંકુરમાં આવેલી મ્યુનિસિપલ કચેરીએ મતદાન કરશે.

7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે મતદાનના એક દિવસ અગાઉ લોકસભાની સુરત બેઠક માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર નિલેશ કુંભાણી, તેના ટેકેદારો અને જિલ્લા કલેકટર સામે ફરિયાદ દાખલ કરવા અંગેની એક અરજી સુરત પોલીસ કમિશનરને કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર્તા અશોક સદાશિવ પીપળેએ સુરત પોલીસ કમિશનરને અરજી કરી છે. જેમાં માંગ કરાઈ છે કે, નિલેશ કુંભાણી, તેના ટેકેદારો અને કલેકટર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવી જોઈએ. આ અંગે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?

આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ

Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા

સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત

મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ

ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

Embed widget