શોધખોળ કરો

Gandhinagar: રાજ્યમાં 19 બિન હથિયારી પીઆઈની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં હાલ પોલીસ વિભાગમાં બદલીઓ થઈ રહી છે.

Gandhinagar News:  લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં પોલીસબેડામાં વધુ એક વખત બદલી થઈ છે. લોકસભા ચૂંટણીની માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં 19 બિન હથિયારી પીઆઈની બદલી કરવામાં આવી છે.

કોની ક્યાં કરવામાં આ બદલી

  • જે.પી.ચૌધરી સાબરકાંઠા એ.સી.બી. માં બદલી
  • એમ.જે.શિંદે CID IB ની એ.સી.બી.માં બદલી
  • એ.જે.ચૌહાણ -કચ્છ પશ્વિમ-ભુજ ની એ.સી.બી. માં બદલી
  • આર.એન.વિરાણી અમરેલીની એ.સી.બી. માં બદલી
  • એ.કે.કલાસવા CID IB ની પંચમહાલમાં બદલી
  • એન.એમ.પંચાલ ખેડા ની અમદાવાદ શહેરમાં બદલી
  • ડી.એન.સાધુ CID CRIME ની સાબરકાંઠા બદલી
  • પી.જે.સોલંકી CID CRIME ની પાટણ બદલી
  • કે.આર.રાવત CID IB ની દાહોદ બદલી
  • આર.કે.સોલંકી વડોદરા શહેર ની પાટણ બદલી
  • એમ.એમ.ગીલાતર CID CRIME ની તાપી બદલી
  • એ.બી.અસારી પ.રે.અમદાવાદ ની મહિસાગર બદલી
  • સુ.શ્રી એસ.એચ.બુલાન જી-૧ શાખા (ડીજીપી કચેરી) ની આંણદ બદલી
  • વી.એસ.માંજરીયા સ્ટેટ કંટ્રોલ રૂમ (ડીજીપી કચેરી) ની અમદાવાદ શહેર બદલી
  • સી.બી.ચૌધરી વલસાડ ની સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો, ગાંધીનગર બદલી
  • એલ.કે.જેઠવા રાજકોટ શહેર ની જી-૧ શાખા (ડીજીપી કચેરી) બદલી
  • એચ.આર.વાઘેલા જી.પી.એ. કરાઈ ની અમદાવાદ શહેર બદલી
  • જી.એલ.ચૌધરી પી.ટી.સી. જુનાગઢ ની પાટણ બદલી
  • બી.બી.બેગડીયા પી.ટી.સી. જુનાગઢ ની પંચમહાલ બદલી

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલીના હુકમો કરાયા છે. આજે જિલ્લા પોલીસ વડાએ એકસામટે 100 જેટલા પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવાના ઓર્ડર આપ્યા છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઇને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે. જિલ્લા પોલીસ બેડાંમાં બદલીના દૌર શરૂ થયા છે, આજે જિલ્લામાં 100 પોલીસકર્મીઓની આતંરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ બદલીના ઓર્ડર આપ્યા છે, જે અંતર્ગત જિલ્લામાં ASI, HC, PC અને LR પોલીસકર્મીઓની બદલીઓ કરાઈ છે. જિલ્લાના 16 પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા અને બીડીએસ શાખામાં બદલીઓનો દૌર શરૂ થયો છે. ટ્રાફિક શાખામાં 12 અને એ ડીવીઝનમાં ૧૩, ઇડરમાં 10ની બદલી કરાઈ છે. બદલીઓમાં HC-23, PC-63, ASI-8 અને LR-6 સહિત 100ની બદલીઓ કરાઈ છે.

થોડા દિવસ પહેલા રાજ્યમાં પોલીસ વિભાગમા મોટાપાયે બદલી કરવામાં આવી હતી. રાજ્યના 275 PIની બદલીના આદેશ અપાયા હતા. મળતી જાણકારી અનુસાર, ગુજરાત પોલીસમાં 275 પીઆઇના બદલીના આદેશ અપાયા હતા. 232 બિનહથિયારી PI અને 43 હથિયારી PIની બદલી કરવામાં આવી હતી. તમામની આંતર જિલ્લા બદલી કરાઇ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
Sidhu Moose Wala Brother: સિદ્ધુ મૂસેવાલાની કાર્બન કોપી છે નાનો ભાઈ, સામે આવી પહેલી તસવીર, ફેન્સે કહ્યું- 'કિંગ ઈઝ બેક'
Sidhu Moose Wala Brother: સિદ્ધુ મૂસેવાલાની કાર્બન કોપી છે નાનો ભાઈ, સામે આવી પહેલી તસવીર, ફેન્સે કહ્યું- 'કિંગ ઈઝ બેક'
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
Embed widget