શોધખોળ કરો
Advertisement
ગુજરાતના વધુ એક ધારાસભ્યનું સભ્યપદ થયું રદ, જાણો કોણ થયું બરતરફ?
રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારોને સંબોધતા માહિતી આપી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા થોડા દિવસ પહેલા જાતિનું પ્રમાણપત્ર રદ કર્યું હતું.
ગાંધીનગરઃ મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું ધારાસભ્ય પદ આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રદ કર્યું છે. આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારોને સંબોધતા માહિતી આપી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા થોડા દિવસ પહેલા જાતિનું પ્રમાણપત્ર રદ કર્યું હતું.
આ અંગે ભુપેન્દ્ર ખાંટ સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. જેમાં તેમણે આ અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. તેમજ તેઓ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, તેમ પણ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટની અરજી હાઈકોર્ટે ફગાવી, જુઓ વીડિયો
ભુપેન્દ્ર ખાંટની અરજી ફગાવતા મોરવાહડફ બેઠકને ખાલી જાહેર કરવી હોય તો ચૂંટણીપંચ આ અંગે નિર્ણય લઈ શકે છે, તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement