શોધખોળ કરો

સૌરાષ્ટ્રની કઈ બે બેઠકો પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર? જાણો વિગત

સૌરાષ્ટ્રની બે બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર છે. મોરબી અને ધારી બેઠક પર કાંટાની ટક્કર છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. સાત બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસ આગળ છે. ત્યારે સૌરાષ્ટ્રની બે બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર છે. મોરબી અને ધારી બેઠક પર કાંટાની ટક્કર છે. મોરબી બેઠકની વાત કરીએ તો અગિયાર રાઉન્ડના અંતે કોંગ્રેસના જયંતિ જયરાજને 17931 મત અને ભાજપના બ્રિજેશ મેરજાને 17375 મત મળ્યા છે. આ સાથે કોંગ્રેસના ઉમેદવાર 556 મતોથી આગળ છે. જોકે, છેલ્લા ત્રણ રાઉન્ડમાં લીડમાં મોટો ઘટાડો થયો છે. ત્યારે આ બેઠક પર સ્થિતિ ગમે ત્યારે બદલાઇ શકે છે. આ સિવાય ધારી બેઠકની વાત કરીએ તો ભાજપના જે.વી. કાકડિયા અને કોંગ્રેસના સુરેશ કોટડિયા વચ્ચે કાંટાની ટક્કર છે. સાતમા રાઉન્ડના અંતે ધારી બેઠક પર ભાજપના જે.વી કાકડીયા 2828 મતોથી આગળ છે. ભાજપના જે.વી કાકડીયાને 12,616 અને કોંગ્રેસના સુરેશ કોટડીયાને 9788 મત મળ્યા છે. આમ, આ બેઠક પર પણ સ્થિતિ પલટાઇ તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Embed widget