શોધખોળ કરો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવા મુદ્દે વિજય રૂપાણીની મોટી જાહેરાત ? જાણો ક્યારે થશે ચૂંટણી ?

ગુજરાતમાં વિધાનસભાની મુદત ડીસેમ્બર, 2022માં પૂરી થાય છે તેથી રૂપાણીએ વિધાનસભાની મુદત ડીસેમ્બર, 2022માં જ યોજાશે એવું સ્પષ્ટ કર્યું છે.

ગાંધીનગરઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વિજય રૂપાણી સરકારના વન મંત્રી પાટકરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાનો સંકેત આપ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએઓ વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે એ વાતને ફગાવીને કહ્યું છે કે, અમે વિધાનસભાની ચૂંટણી વહેલી કરવા માંગતા નથી અને નિયત સમયે જ ચૂંટણી થશે. ગુજરાતમાં વિધાનસભાની મુદત ડીસેમ્બર, 2022માં પૂરી થાય છે તેથી રૂપાણીએ વિધાનસભાની મુદત ડીસેમ્બર, 2022માં જ યોજાશે એવું સ્પષ્ટ કર્યું છે. આ પહેલાં રવિવારે રમણ પાટકરે કહ્યું હકું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત થશે તો,ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ સમય કરતાં વહેલી યોજાઇ શકે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી હવે ભાજપની નજર 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. હવે ભાજપનું લક્ષ્ય ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 140 કરતાં વધુ બેઠકો જીતવાનો છે ત્યારે ઉમરગામ ખાતે અભિવાદન સમારોહમાં રમણ પાટકરે આ નિવેદન કરતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપે મહાનગરપાલિકા,નગરપાલિકા અને પંચાયતોમાં ધાર્યુ પરિણામ મેળવી કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાંખ્યાં છે ત્યારે આ જુવાળનો લાભ લેવા ભાજપ વિધાનસભાની ચૂંટણી વહેલી યોજી શકે છે તેવો સ્પષ્ટ સંકેત પાટકરે આપ્યો છે. ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજયના પગલે ભાજપના મંત્રી-નેતાઓ શહેરો-ગામડાઓમાં અભિવાદન સમારોહ યોજીને મતદારોનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. આ સમારોહમાં પાટકરે આ નિવેદન કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget