શોધખોળ કરો
ગુજરાત સરકારે 2020ની રજાઓ કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020ની જાહેર રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 22 દિવસની જાહેર રજાઓ જાહેર કરી છે જ્યારે ચાર રજા રવિવારે આવતી હોવાથી જાહેર કરવામાં આવી નથી

ક્રમાંક જાહેર રજાનું નામ તારીખ અઠવાડિયાનો વાર 1 મક્રરસંક્રાંતિ 14, જાન્યુઆરી મંગળવાર 2 મહાશિવરાત્રી 21, ફેબ્રુઆરી શુક્રવાર 3 ધૂળેટી 10, માર્ચ મંગળવાર 4 ચેટીચાંદ 25 માર્ચ બુધવાર 5 રામનવમી 2, એપ્રિલ ગુરુવાર 6 મહાવીર જન્મકલ્યાણક 6,એપ્રિલ સોમવાર 7 ગુડ ફ્રાઇડે 10, એપ્રિલ શુક્રવાર 8 ડો.બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ 14, એપ્રિલ મંગળવાર 9 પરશુરામ જયંતિ 25, એપ્રિલ શનિવાર 10 રમજાન ઇદ 25,મે સોમવાર 11 બકરી ઇદ 1, ઓગસ્ટ શનિવાર 12 રક્ષાબંધન 3,ઓગસ્ટ સોમવાર 13 જન્માષ્ટમી 12, ઓગસ્ટ બુધવાર 14 સ્વાતંત્ર્ય દિવસ 15, ઓગસ્ટ શનિવાર 15 સંવત્સરી/ગણેશચર્તુથી 22,ઓગસ્ટ શનિવાર 16 ગાંધીજયંતિ 2,ઓક્ટોબર શુક્રવાર 17 ઇદ-એ-મિલાદુન્નબી 30 ઓક્ટોબર શુક્રવાર 18 સરદાર જયંતિ 31 ઓક્ટોબર શનિવાર 19 દિવાળી 14, નવેમ્બર શનિવાર 20 બેસતુ વર્ષ 16 નવેમ્બર સોમવાર 21 ગુરુનાનક જયંતિ 30, નવેમ્બર સોમવાર 22 નાતાલ 25 ડિસેમ્બર શુક્રવાર નીચેની રજાઓ રવિવારે આવતી હોવાથી જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરેલ નથી પ્રજાસત્તાક દિવસ 26, જાન્યુઆરી રવિવાર પતેતી 16, ઓગસ્ટ રવિવાર મહોરમ 30 ઓગસ્ટ રવિવાર દશેરા 25 ઓક્ટોબર રવિવાર
વધુ વાંચો





















