શોધખોળ કરો

રૂપાણી સરકારે સેક્સ વર્કર્સને શું વિના મૂલ્યે આપવાની કરી જાહેરાત ? જાણો ગુજરાતમાં કેટલા હજાર સેક્સ વર્કર યુવતી છે ?

ગુજરાત સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO) સંસ્થામાં નોધાયેલી સેક્સ વર્કર્સને અન્ન બ્રહ્મ યોજના હેઠળ સસ્તા અનાજની દુકાનોમાંથી 10 કિલો ઘઉં અને 5 કિલો ચોખા વિના મૂલ્યે અપાશે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સેક્સ વર્કર્સને સહાય આપવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO) સંસ્થામાં નોધાયેલી સેક્સ વર્કર્સને અન્ન બ્રહ્મ યોજના હેઠળ સસ્તા અનાજની દુકાનોમાંથી 10 કિલો ઘઉં અને 5 કિલો ચોખા વિના મૂલ્યે અપાશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ વિભાગ  કચેરી દ્વારા અમદાવાદ જિલ્લામાં નોંધાયેલી 4,000 હજાર સેક્સ વર્કરોને ગુરુવારથી જ અનાજ વિતરણ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં 37 હજાર જેટલી સેક્સ વર્કર્સ છે.  અનાજ મેળવવા માટે સેક્સ વર્કર્સ કરતી મહિલાઓએ માત્ર NACO સાથે જોડાયેલ વિવિધ એનજીઓની કૂપન રજૂ કરવાની રહેશે. અનાજ આપતી વખતે દુકાનદારે આ મહિલાઓ પાસે ઓળખ અંગેના પુરાવા માગવાના રહેશે નહીં. અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની કચેરી દ્વારા જારી થયેલા પરિપત્રમાં જણાવ્યું છે કેસુપ્રીમ કોર્ટના આદેશ અને વડી કચેરીના 17 ઓક્ટોબર, 2020ના અને 7 ડીસેમ્બર, 2020ના પત્ર મુજબ નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO) સંસ્થામાં નાંધાયેલ સેક્સ વર્કરને કોઈપણ જાતના પુરાવાનો આગ્રહ રાખ્યા વગર ડ્રાય રાશન વિના મૂલ્યે આપવાનું જાહેર કરાયું છે. સેક્સ વર્કર્સને અનાજ વિતરણ કરતી વખતે વાજબી ભાવના દુકાનદાર કોઈપણ પ્રકારના પુરાવા જેવા કેવર્કરનું નામમોબાઈલ નંબરસરનામુંઅન્ય સરકાર માન્ય ઓળખ પુરાવો કે જેના પરથી ઓળખ પ્રસ્થાપિત થાય તેવો કોઈપણ પુરાવો માગી શકાશે નહીં. આ બાબતે NACO સાથે જોડાયેલ એનજીઓ દ્વારા સેક્સ વર્કરોને કૂપન-ટોકન ઇશ્યૂ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

Embed widget