શોધખોળ કરો

ગુજરાતમાં ભાજપના બે ઉમેદવારમાંથી ક્યા નેતા અઢી વર્ષ માટે જ રહેશે રાજ્યસભાના સાંસદ ? કોની મુદત સાડા પાંચ વર્ષની હશે ?

રાજયસભા માટે ભાજપના બે ઉમેદવારો પૈકી રામભાઈ મોકરીયાની પસંદગી અભય ભારદ્વાજના નિધના કારણે ખાલી પડેલી રાજ્યસભાની બેઠક પર જ્યારે દિનેશ પ્રજાપતિને કોંગ્રેસના સાંસદ અહમદ પટેલના નિધનના કારણે ખાલી પડેલી બેઠક પર ઉમેદવાર બનાવાયા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં રાજયસભાની ખાલી પડેલી બે બેઠકો પર ભાજપનાં બંને ઉમેદવારો રામભાઈ મોકરીયા અને દિનેશભાઈ અનાવડિયા ઉર્ફે દિનેશ પ્રજાપતિએ  આજે  ગુરૂવારે  ફોર્મ ભર્યાં હતાં. નાયબ મુખ્યમંત્રી નીતિન રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સહિતના  ભાજપના  નેતાઓની  હાજરીમાં  બંને  ઉમેદવારોએ  રાજયસભા માટે ઉમદવારીપત્રો ભર્યાં હતાં. રાજયસભા માટે ભાજપના બે ઉમેદવારો પૈકી રામભાઈ મોકરીયાની પસંદગી અભય ભારદ્વાજના નિધના કારણે ખાલી પડેલી રાજ્યસભાની બેઠક પર જ્યારે  દિનેશ પ્રજાપતિને કોંગ્રેસના સાંસદ અહમદ પટેલના નિધનના કારણે ખાલી પડેલી બેઠક પર ઉમેદવાર બનાવાયા છે. અહમદ પટેલ રાજ્યસભામાં 2017ના ઓગસ્ટ મહિનામાં ચૂંટાયા હતા તેથી તેમની છ વર્ષની મુદત 2023ના ઓગસ્ટ મહિનામાં પૂરી થતી હતી. તેમના સ્થાને ચૂંટાયેલા દિનેશ અનાવડિયાની મુદત પણ 2023ના ઓગસ્ટ મહિનામાં પૂરી થશે તેથી દિનેશ અનાવડિયા પણ 2023ના ઓગસ્ટ મહિનામાં નિવૃત્ત થશે. આમ પહેલ વાર રાજ્યસભામાં જતા દિનેશભાઈ પ્રજાપતિ લગભગ અઢી વર્ષ માટે રાજ્યસભાના સભ્ય રહેશે. ભાજપના રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજ 2020ના જુલાઈમાં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમની મુદત 2026ના જુલાઈમાં પૂરી થતી હતી. તેમના સ્થાને આવેલા રામભાઈ મોકરીયાની મુદત પણ 2026ના જુલાઈમાં પૂરી થશે તેથી રામભાઈ મોકરીયા લગભગ સાડા પાંચ વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહેશે. IPL Auction: આ ગુજરાતી ખેલાડી પર લાગી શકે છે 10 કરોડ રૂપિયાનો દાવ, ધોનીની હેલિકોપ્ટર સ્ટાઇલમાં સિક્સ મારી ટીમને પહોંચાડી હતી સેમી ફાઇનલમાં IPL હરાજીઃ તોફાની બેટિંગ કરતા આ ‘શાહરૂખ ખાન’ને લેવા થશે પડાપડી, ધોનીની છે તેના પર નજર, જાણો ક્યાં કરી હતી સ્ફોટક બેટિંગ ? 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ

હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી

ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો

PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ

શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર

Embed widget