શોધખોળ કરો

કોરોનાથી ફફડી ગયેલા રૂપાણી સરકારના મંત્રીઓએ લીધો શું મોટો નિર્ણય ? લોકો-કાર્યકરોને શું કહી રહ્યા છે ?

કોરોનાના વધતાં જતા સંક્રમણને પગલે પાટનગર ગાંધીનગરમાં સચિવાલયના દરવાજા અરજદારો માટે બંધ કરી દેવાયાં છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે ફફડી ગયેલા રાજ્ય સરકારના પ્રધાનો હવે લોકોને રૂબરૂ નહીં મળે પણ વીડિયો કોલથી મુલાકાત આપશે. કોરોનાને લીધે મંત્રીઓએ વર્કિંગ સ્ટાઇલ બદલી છે અને અરજદારો માટે સચિવાલયના દરવાજા બંધ કરી દેવાયા છે. તેના બદલે ફોનથી વાત કરવા આગ્રહ રખાય છે અને ફરિયાદનું ઓનલાઇન નિરાકરણ કરવા માટેની સલાહ અપાય છે. એક સમયે મંત્રીઓ સચિવાલયમાં મુલાકાતીઓને હોંશે હોંશે મળતાં હતાં પણ કોરોનાનો એવો ડર પેઠો છે કે, હવે મંત્રીઓએ કામ કરવાની સ્ટાઇલ બદલવી પડી છે. કોરોનાના વધતાં જતા સંક્રમણને પગલે પાટનગર ગાંધીનગરમાં સચિવાલયના દરવાજા અરજદારો માટે બંધ કરી દેવાયાં છે. હવે મંત્રીઓને મુલાકાતીને મળતાં કોરોના થવાની બીક લાગી રહી છે એટલે જ મંત્રીઓએ હવે લોકોની ફરિયાદોનો ઓનલાઇન ઉકેલ લાવશે. હાલમાં મંત્રીઓ કાર્યકરો-અરજદારો સાથે ફોન પર વાત કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે.કોરોના હજુય અંકુશમાં આવી શક્યો નથી. બીજી તરફ, રાજ્યભરમાંથી લોકો પોતાની સમસ્યા અને પડતર પ્રશ્નો ઉકેલવા સચિવાલય આવતાં હોય છે. વધતાં સંક્રમણને કારણે અત્યારે એવી સ્થિતી સર્જાઇ છે કે, સચિવાલયમાં કેટલાંય કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે. તેના કારણે મંત્રીઓને પણ કોરોન થવાનો ડર પેઠો છે. રોજ કેટલાંય મુલાકાતીઓ પોતોના પ્રશ્ન લઇને સચિવાલયમાં આવે છે.આ ઉપરાંત ભાજપના કાર્યકરોની ય ખૂબ જ અવરજવર હોય છે. આ કારણે મંત્રીઓએ પોતાની કામ કરવાની સ્ટાઇલ બદલી છે. હવે ખુદ મંત્રીઓ જ પોતાના મત વિસ્તારમાં કાર્યકરોને સામે ચાલીને કહી રહ્યાં છે, તેઓ સચિવાલયમાં ન આવે, કારણ વિનાર એકત્ર ન થાય. જરૂર જણાય તો ફોન કોલ કરીને વાત કરવા મંત્રીઓ આગ્રહ રાખી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા

RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા

'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ

અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

Embed widget