શોધખોળ કરો

રાજ્ય સરકારે ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે લીધો મોટો નિર્ણય, જાણો વિગત

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે ધોરણ 3થી ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા અંગે 22 એપ્રિલે એક પરિપત્ર બહાર પાડીને માર્ગદર્શિકા જાહેર કરી છે

  અમદાવાદઃ ગુજરાત સરકારે ધોરણ 3થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ અંગે બહુ મોટો નિર્ણય લીધો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે ધોરણ 3થી ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા અંગે 22 એપ્રિલે એક પરિપત્ર બહાર પાડીને માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પરિપત્ર મુજબ આ વર્ષે ધોરણ 5થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવામાં આવે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 5થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જો કે કોરોનાવાયરસના કારણે વાર્ષિક પરીક્ષા ના લઈ શકાતાં ધોરણ 3થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપરના ધોરણમાં ચડાવવાનો નિર્ણય લેવાયો હતો. આ કારણે આ વર્ષે ધોરણ 5 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા નથી. આ પરિપત્ર મૂજબ વર્ષ દરમિયાન લેવાયેલી પરીક્ષાના કુલ 160 ગુણભારના આધારે વિદ્યાર્થીઓને ગ્રેડ આપવામાં આવશે.   આ વખતે ઈ ગ્રેડ મેળવનાર ધોરણ 5થી ધોરણ 8ના વિદ્યાર્થીઓના પરિણામમાં ‘માસ પ્રમોશનથી ઉપલા ધોરણમાં ચઢાવ્યાં’ તેવી નોધ કરવામાં આવશે. આ મુજબ પરિણામ તૈયાર કરવાની નિયામકે તમામ ડીઈઓ-ડીપીઈઓને સૂચના આપી છે. પરિપત્રમાં જણાવ્યું છે કે, કોરાના વાયરસના કારણે 16 માર્ચથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવતાં સ્કૂલોમાં 40 ગુણની દ્વિતીય કસોટી લેવાઈ નથી. આ કારણે પ્રથમ અને બીજા સત્રના રચનાત્મક મૂલ્યાંકનના 80 ગુણ, પ્રથમ સત્રાંત કસોટીના 40 ગુણ અને સ્વઅધ્યયન કાર્યના 40 ગુણ એમ કુલ 160 ગુણના આધારે વિદ્યાર્થીઓને ગ્રેડ આપવાના રહેશે.

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget