શોધખોળ કરો

ગાંધીનગરઃ સચિનને કોની સાથે બંધાયા શરીર સંબંધ કે શિવાંશનો થયો જન્મ ? પોલીસે શોધી કાઢી શિવાંશની માતાને અને........

 આ ઘટનામાં સચિન દિક્ષિત વડોદરા નોકરી કરતો હતો ત્યારે એક યુવતિના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને વચ્ચેના  સબંધના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો.

ગાંધીનગરઃ ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશનાં માતા-પિતા વિશે મોટો ધડાકો થયો છે.  આ ઘટનામાં સચિન દિક્ષિત વડોદરા નોકરી કરતો હતો ત્યારે એક યુવતિના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને વચ્ચેના  સબંધના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો.

પોલીસે સચિનની પૂછપરછમાં તેની પ્રેમિકા વિશે માહિતી મલી હતી. તેના આધારે ગાંધીનગર પોલીસ ટીમ વડોદરા પ્રેમિકાના ઘરે  પહોચી ગઈ છે. ગાંધીનગર પોલિસ દ્વારા આજે પ્રેમિકાની પણ પૂછપરછ કરાય અને તેને ગાંધીનગર લવાય તેવી શક્યતા છે. આજે સચિન દિક્ષીતનો ડીએનએ ટેસ્ટ પણ કરાશે એવો પોલીસનો દાવો છે. 

ગાંધીનગરઃ શિવાંશના પિતાના ઘરે સ્ટોનમાં કોતરેલું છે LOVE U..........અને ..........❤ SACHIN, પોલીસે શરૂ કરી તપાસ- 
ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળકના કેસમાં પોલીસે તેના પિતા સચિન દિક્ષિત તથા દિક્ષીતની પત્નિ આરાધનાની પૂછપરછ શરૂ કરી છે. દરમિયાનમાં પોલીસે સચિનની ઘરે પણ તપાસ કરી છે. આ તપાસમાં ગાંધીનગર ખાતેના સચિનના ઘરે સ્ટોનમાં LOVE U MAA અને Ravi❤ SACHIN લખેલું મળ્યું છે. આ રવિ અથવા રાવિ કોણ ચે તેની પોલીસે તપાસ શરૂ કરી છે. Ravi❤ SACHINને માસૂમ શિવાંશના કેસ સાથે કંઈ સંબંધ છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. 

શિવાંશની માતા સાથે સચિનને શરીર સંબંધ બંધાયા ને બાળક જન્મ્યું તેની જાણ હતી ? જાણો સચિનની પત્નિએ શું કહ્યું ?

ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળકના કેસમાં પોલીસે તેના પિતા સચિન દિક્ષિત તથા દિક્ષીતની પત્નિ આરાધનાની પૂછપરછ શરૂ કરી છે. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બાળકનું સાચું નામ શિવાંશ હોવાનો ઘટસ્ફોટ શનિવારે રાત્રે કરાયો હતો. તેમણે દાવો કર્યો કે.  તેના પિતા સચિન દીક્ષિત દ્વારા શિવાંશને તરછોડી દેવાયો હતો. મોડી રાત્રે પોલીસ સચિન અને આરાધના દિક્ષીતને રાજસ્થાના કોટાથી પકડી ગાંધીનગર લઈ આવી છે. હાલમાં સેકટર-26 ન્યુ ગ્રીન સિટીના મકાનમાં બન્નેને લઈ જઈ પૂછતાંછ શરૂ કરવામાં આવી છે. હજી પણ શિવાંશની અસલી માતા ક્યાં છે એ એક મોટું રહસ્ય અકબંધ છે.

સચિન દિક્ષિતની પત્ની આરાધના દીક્ષિતની સેક્ટર 26 ના ગ્રીન સિટી બંગલો ખાતે પૂછપરછ થઈ રહી છે. પત્ની બાદ પતિ સચિન દીક્ષિતની પણ એલસીબી ખાતે પૂછપરછ કરાશે. આ બળાક સચિન દિક્ષિતની પ્રેમિકાનું હોવાનું કહેવાય છે ત્યારે તરછોડાયેલા માસૂમ બાળક અને પતિના બાળકની માતાના પ્રેમસબંધ બાબતે પત્ની આરાધનાએ પોતે કશું જાણતી ન હોવાનો દાવો કર્યો છે. પત્ની આરાધનાનો દાવો છે કે,  પોતાના પરિવાર સાથે રાજસ્થાન કોટા પિયરમાં એક પ્રસંગમાં ગઇ હતી. પતિ સચીન ઘરે એકલો હતો અને પછી પ્રેમિકા થકી થયેલા બાળકને તરછોડી રાજસ્થાન ભાગ્યો હતો.

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે શુક્રવારે કોઈ અજાણ્યો યુવક ફૂલ જેવા બાળકને અંધારામાં તરછોડીને કારમાં ફરાર થઈ ગયો હતો. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

ગાંધીનગર પોલીસે 100થી વધુ સીસીટીવીની ચકાસણી કરતા ગૌ શાળા બહાર એક સફેદ કલરની કાર કેમેરામાં કેદ હોવાનું બહાર આવ્યું હતું. જેનાં રજિસ્ટ્રેશન નંબર પરથી આ કાર સેકટર-26 ગ્રીનસિટી સોસાયટી D-35માં રહેતા સચિન નંદકિશોર દીક્ષિતની હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે એક ટીમ તુરત સેક્ટર-26 દોડી ગઈ હતી. સચિન દીક્ષિત, પત્ની અનુરાધા અને તેના માતા પિતા ઘર છોડીને જતાં રહ્યાંની વિગતો મળી આવી હતી. 

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના SG હાઈવે પર અકસ્માતની બે ઘટના, પૂરઝડપે જતી કારે બાઇકને મારી ટક્કર
અમદાવાદના SG હાઈવે પર અકસ્માતની બે ઘટના, પૂરઝડપે જતી કારે બાઇકને મારી ટક્કર
કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી કરનાર મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR દાખલ, હાઇકોર્ટે આપ્યો હતો આદેશ
કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી કરનાર મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR દાખલ, હાઇકોર્ટે આપ્યો હતો આદેશ
Operation Sindoor: પાકિસ્તાનના એરબેઝને થયું ભારે નુકસાન, ન્યૂયોર્ક ટાઇમ્સે ખોલી શાહબાઝના દાવાઓની પોલ
Operation Sindoor: પાકિસ્તાનના એરબેઝને થયું ભારે નુકસાન, ન્યૂયોર્ક ટાઇમ્સે ખોલી શાહબાઝના દાવાઓની પોલ
Indo-Myanmar Border: હવે ભારત-મ્યાનમાર બોર્ડર પર હલચલ, મણિપુરમાં સેનાએ 10 ઉગ્રવાદીઓને માર્યા ઠાર
Indo-Myanmar Border: હવે ભારત-મ્યાનમાર બોર્ડર પર હલચલ, મણિપુરમાં સેનાએ 10 ઉગ્રવાદીઓને માર્યા ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પુરુષ હોવું કોઈ ગુનો તો નથી ને?Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે પીગળ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : જ્ઞાતિ પૂછીને કરાય છે નાપાસ?Ahmedabad: આઈસ્ક્રીમ ખાતા પહેલા થઈ જજો સાવધાન, અમદાવાદમાં આઈસ્ક્રીમ કોર્નમાંથી ગરોળીની પૂંછડી નીકળ્યાનો  આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના SG હાઈવે પર અકસ્માતની બે ઘટના, પૂરઝડપે જતી કારે બાઇકને મારી ટક્કર
અમદાવાદના SG હાઈવે પર અકસ્માતની બે ઘટના, પૂરઝડપે જતી કારે બાઇકને મારી ટક્કર
કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી કરનાર મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR દાખલ, હાઇકોર્ટે આપ્યો હતો આદેશ
કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી કરનાર મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR દાખલ, હાઇકોર્ટે આપ્યો હતો આદેશ
Operation Sindoor: પાકિસ્તાનના એરબેઝને થયું ભારે નુકસાન, ન્યૂયોર્ક ટાઇમ્સે ખોલી શાહબાઝના દાવાઓની પોલ
Operation Sindoor: પાકિસ્તાનના એરબેઝને થયું ભારે નુકસાન, ન્યૂયોર્ક ટાઇમ્સે ખોલી શાહબાઝના દાવાઓની પોલ
Indo-Myanmar Border: હવે ભારત-મ્યાનમાર બોર્ડર પર હલચલ, મણિપુરમાં સેનાએ 10 ઉગ્રવાદીઓને માર્યા ઠાર
Indo-Myanmar Border: હવે ભારત-મ્યાનમાર બોર્ડર પર હલચલ, મણિપુરમાં સેનાએ 10 ઉગ્રવાદીઓને માર્યા ઠાર
Surya Gochar 2025: આજથી એક મહિના સુધી આ રાશિના જાતકોએ રહેવુ પડશે સાવધાન
Surya Gochar 2025: આજથી એક મહિના સુધી આ રાશિના જાતકોએ રહેવુ પડશે સાવધાન
પાકિસ્તાનના થયા ટૂકડા! બલૂચ નેતાનો મોટો દાવો- 'બલુચિસ્તાન હવે PAKનો ભાગ નથી'
પાકિસ્તાનના થયા ટૂકડા! બલૂચ નેતાનો મોટો દાવો- 'બલુચિસ્તાન હવે PAKનો ભાગ નથી'
ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સંરક્ષણ સિસ્ટમને નથી થયું કોઇ નુકસાન: સંરક્ષણ મંત્રાલય
ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સંરક્ષણ સિસ્ટમને નથી થયું કોઇ નુકસાન: સંરક્ષણ મંત્રાલય
મોટો ખુલાસો! ભારતીય વાયુસેનાએ PAKની ઢાલ બનેલી ચીની એર ડિફેન્સ સિસ્ટમને કરી દીધી હતી જામ,મિનિટોમાં પૂર્ણ કર્યું હતું ઓપરેશન
મોટો ખુલાસો! ભારતીય વાયુસેનાએ PAKની ઢાલ બનેલી ચીની એર ડિફેન્સ સિસ્ટમને કરી દીધી હતી જામ,મિનિટોમાં પૂર્ણ કર્યું હતું ઓપરેશન
Embed widget