શોધખોળ કરો

આજે રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણીઃ કયા ત્રણ ધારાસભ્યો કરી શકે છે ક્રોસ વોટિંગ? જાણો વિગત

કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ક્રોસ વોટિંગ કરી શકે છે. આ ઉપરાંત એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપની બેઠકમાં હાજર રહેતા એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેઓ પણ ભાજપના ઉમેદવારને મત આપશે.

ગાંધીનગરઃ આજે ગુજરાતમાં ખાલી પડેલી બે રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણી થવાની છે, ત્યારે કોંગ્રેસ ક્રોસ વોટિંગના ડરથી પોતાના ધારાસભ્યોને આબુ પાલનપુર રોડ પર આવેલા બાલારામ રિસોર્ટ લઈ ગઈ છે અને આજે તેઓ વોટિંગના સમયે ગાંધીનગર પરત ફરવાના છે. જોકે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આ ટૂરમાં સામેલ થયા નહોતા. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓ છેલ્લી ઘડીએ તેમને વ્હીપ દેવા માટે તેમના ધારાસભ્ય નિવાસ સ્થાને ગયા હતા, પરંતુ અલ્પેશ ઠાકોર હાજર ન હોવાથી ઘર બહાર વ્હીપ લગાવ્યો હતો. મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે, કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ક્રોસ વોટિંગ કરી શકે છે. આ ઉપરાંત એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપની બેઠકમાં હાજર રહેતા એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેઓ પણ ભાજપના ઉમેદવારને મત આપશે.
નોંધનીય છે કે, ભાજપ તરફથી વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને ઉમેદવાર બનાવાયા છે, જ્યારે કોંગ્રેસમાંથી ચંદ્રીકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને ઉમેદવાર બનાવાયા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે છે કે નહીં. આ વખતે અલગ અલગ ચૂંટણી થવાની હોવાથી ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget