શોધખોળ કરો

રાજ્યમાં શરૂ થઈ ST બસ સેવા, જાણો કયા નિયમોનું કરવું પડશે પાલન?

ગુજરાત એસટી નિગમ દ્વારા આજથી રાજ્યમાં સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એસટી બસ ચાલુ રાખવાનું આયોજન કરાયું છે.

ગાંધીનગરઃ આજથી ગુજરાતમાં એસટી બસ સેવાનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકાર દ્વારા આજથી પાંચ ઝોનમાં બસોનો પ્રારંભ કર્યો છે. જોકે, એક ઝોનની બસ બીજા ઝોનમાં નહીં જઈ શકે. તેમજ સરકારે આ માટે કેટલાક નિયમો પણ બનાવ્યા છે. જેનું પાલન દરેક મુસાફરોએ ફરજિયાત કરવાનું રહેશે. એસ.ટી. બસ સેવા શરૂ થતાં લોકો હવે પોત-પોતાના ઝોનમાં પ્રવાસ કરી શક।ે ગુજરાત એસટી નિગમ દ્વારા આજથી રાજ્યમાં સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એસટી બસ ચાલુ રાખવાનું આયોજન કરાયું છે. ઝોન પ્રમાણે એસટી બસની સેવા શરૂ થશે. ઇ-ટીકીટ ખરીદનાર પેસેન્જરને જ બસમાં યાત્રા કરવા મળશે. EBTM મશીન કે બસ સ્ટેન્ડના કાઉન્ટરમાંથી ટીકીટ આપવામાં આવશે નહીં. બસ ઉપડવાના 30 મિનિટ પહેલા પેસેન્જરે સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે. બસમાં સીટીંગ કેપેસટીના 60 ટકા મુસાફરો સાથે જ વહન કરાશે. દરેક મુસાફરોનું થર્મલ ગનથી સ્ક્રીનીંગ કરાશે. મુસાફરોને માસ્ક પહેરવું ફરજીયાત છે, માસ્ક વગરનાને મુસાફરી કરવા દેવાશે નહીં. મુસાફરોને એન્ટ્રી આપતા પહેલા હાથ સેનેટાઇઝ કરવાના રહેશે. બસને દરેક ટ્રીપ બાદ સેનેટાઈઝ અને સાફ સફાઈ કરાશે. બસ સ્ટેશનમાં મુસાફરોને કુંડાળામાં ઉભા રખાશે. તેમજ ટ્રાફિક કંટ્રોલર દ્વારા સમયાંતરે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સૂચનાનું એનાઉન્સમેન્ટ કરવાનું રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

Embed widget