શોધખોળ કરો

Gujarat Weather: ગુજરાતમાં હજુ પડશે કમોસમી વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે મોટા ભાગના શહેરોમાં ગરમી અનુભવાઇ રહી છે. હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ પણ ઠંડીમાં વધારો થવાની શક્યતા નહિવત હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

Gujarat weather update :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે.  જેના કારણે મોટા ભાગના શહેરોમાં  ગરમી અનુભવાઇ રહી છે.  હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ પણ ઠંડીમાં વધારો થવાની શક્યતા નહિવત હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ફેબ્રુઆરીના અંત સુધી બે વખત કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે. તો ડિસેમ્બરના અંતમાં ઠંડા પવનોના કારણે તાપમાન ગગડતાં   ઠંડીની શરૂઆત થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. .તો આગામી સાત દિવસમાં બેથી ચાર ડિગ્રી ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગના  અનુમાન મુજબ  16 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.આ સમય દરમિયાન તમિલનાડૂમાં પણ ભારે વરસાદનો અનુમાન છે.  16થી 21 ડિસેમ્બર દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન અને ઉત્તરી ઉત્તર પ્રદેશના અમુક ભાગમાં ન્યૂનત્તમ તાપમાન 6-9 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યાતા  છે. હરિયાણા, ઉત્તરી રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમુક ભાગમાં 2-3 ડિગ્રી સેલ્યિસસ ઓછુ રહેશે. એટલે કે આ રાજ્યોમાં કડકડતી ઠંડી અનુભવાશે.

આજે ક્યાં પડશે વરસાદ

હવામાન  વિભાગે આજે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની  આગાહી વ્યક્ત કરી છે.  

Weather: કડકડતી ઠંડી વચ્ચે આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

દેશમાં અત્યારે ડિસેમ્બર મહિનાની ઠંડીની સિઝન જામી છે, ત્યારે એકબાજુ લોકો ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યાં છે, અને બીજુબાજુ બીજી મોટી આફત આવી છે. હવામાન વિભાગે રિપોર્ટમાં દર્શાવ્યુ છે કે, દેશમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. જાણો હવામાન વિભાગે ક્યાં ક્યાં વરસાદ પડવાની આગાહી કરી છે. 

દેશમાં શિયાળાની ઋતુ હોવા છતાં હવામાન વિભાગે કેટલાય વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે, હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ભારતના રાજ્યોમાં એકબાજુ ઠંડી અને બરફવર્ષા થવાની આગાની છે, તો બીજીબાજુ દક્ષિણના કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે રિપોર્ટ કર્યો છે કે, દક્ષિણમાં તામિલનાડુ, લક્ષદ્વીપ અને કર્ણાટક રાજ્યોના કેટલાક વિસ્તારોમાં આ સિઝનમાં વરસાદ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rule Change: ATM, PAN, ફાસ્ટેગ અને LPG, આજથી બદલાઈ રહ્યા છે 8 મોટા નિયમો
Rule Change: ATM, PAN, ફાસ્ટેગ અને LPG, આજથી બદલાઈ રહ્યા છે 8 મોટા નિયમો
1 એપ્રિલથી ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર, હવે ફક્ત Fastag અને ડિજિટલ પેમેન્ટ જ થઈ શકશે
1 એપ્રિલથી ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર, હવે ફક્ત Fastag અને ડિજિટલ પેમેન્ટ જ થઈ શકશે
EPFOએ સરળ કરી PF ક્લેમની પ્રક્રિયા, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અરજી
EPFOએ સરળ કરી PF ક્લેમની પ્રક્રિયા, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અરજી
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
1 એપ્રિલથી ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર, હવે ફક્ત Fastag અને ડિજિટલ પેમેન્ટ જ થઈ શકશે
1 એપ્રિલથી ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર, હવે ફક્ત Fastag અને ડિજિટલ પેમેન્ટ જ થઈ શકશે
Rule Change: ATM, PAN, ફાસ્ટેગ અને LPG, આજથી બદલાઈ રહ્યા છે 8 મોટા નિયમો
Rule Change: ATM, PAN, ફાસ્ટેગ અને LPG, આજથી બદલાઈ રહ્યા છે 8 મોટા નિયમો
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
UPIથી કરો છો પેમેન્ટ, તો જાણો આજથી બદલી ગયો આ નિયમ, ડિજિટલ પેમેન્ટ માટે કરવી પડશે આ પ્રોસેસ
UPIથી કરો છો પેમેન્ટ, તો જાણો આજથી બદલી ગયો આ નિયમ, ડિજિટલ પેમેન્ટ માટે કરવી પડશે આ પ્રોસેસ
EPFOએ સરળ કરી PF ક્લેમની પ્રક્રિયા, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અરજી
EPFOએ સરળ કરી PF ક્લેમની પ્રક્રિયા, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અરજી
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
Embed widget