શોધખોળ કરો

Local body elections: જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપના 18 ઉમેદવારો થયા બિનહરીફ, જાણો વિગતે

કૉંગ્રેસને સૌથી મોટો ઝટકો સુરેન્દ્રનગર જિલ્લામાં લાગ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની ચાર તાલુકા પંચાયતની 9 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરિફ થયા છે.

અમદાવાદ: રાજયમાં આગામી 28મી તારીખે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપના તાલુકા-જિલ્લા પંચાયતમાં 18 ઉમેદવાર બિનહરિફ થયા હોવાનો ભાજપે દાવો કર્યો છે. આંતરિક અસંતોષને ડામવા માટે કૉંગ્રેસે અંતિમ ઘડી સુધી યાદી બહાર પાડવાનું ટાળ્યું અને ઉમેદવારોને સીધા જ મેન્ડેટ આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે, કેટલીક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અંતિમ કલાકોમાં ફોર્મ ભરવાને લઈ કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં થયેલી આંતરિક ખેંચતાણનો સીધો ફાયદો ભાજપને થયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠક અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કોંઢ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરિફ થયા છે. જ્યારે સુરતના ઓલપાડ તાલુકા પંચાયતની પિંજરત, ચોર્યાસી તાલુકા પંચાયતની હજીરા, અમદાવાદ દસક્રોઈ તાલુકા પંચાયતની ભુવાલડી અને ખોડીયાર બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરિફ થયા છે. આ સિવાય જૂનાગઢ તાલુકા પંચાયતની બીલખા બેઠક, ભાવનગરની ઉમરાળા તાલુકા પંચાયતની લંગાળા અને રંગોળા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર બિનહરિફ વિજેતા થયા છે. કૉંગ્રેસને સૌથી મોટો ઝટકો સુરેન્દ્રનગર જિલ્લામાં લાગ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની ચાર તાલુકા પંચાયતની 9 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરિફ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

Embed widget