શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટા ચૂંટણી: 8 બેઠકો પર 58.14 ટકા મતદાન, સૌથુ વધારે મતદાન ડાંગમાં
રાજ્યની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં 58.14 ટકા મતદાન થયું છે. સૌથી વધારે મતદાન ડાંગ બેઠક પર થયું છે.
ગાંધીનગર: રાજ્યની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં 58.14 ટકા મતદાન થયું છે. સૌથી વધારે મતદાન ડાંગ બેઠક પર થયું છે. ડાંગ બેઠક પર 74.71 ટકા મતદાન થયું છે. સૌથી ઓછુ મતદાન ધારી બેઠક પર નોંધાયું હતું. ધારીમાં માત્ર 42.18 ટકા મતદાન થયું છે.
ડાંગમાં સૌથી વધુ 74.71 ટકાથી વધુ મતદાન થયું છે. કપરાડામાં 67.34 ટકા મતદાન,કરજણમાં 65.94 ટકા, અબડાસામાં 61.31 ટકા, લીંબડીમાં 56.04 ટકા, મોરબીમાં 51.88 ટકા, ગઢડામાં 47.86 ટકા અને ધારીમાં સૌથી ઓછુ 43 ટકા જેટલુ જ મતદાન થયું છે.
રાજ્યની 8 બેઠકોની પેટા ચૂંટણી પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. આઠ બેઠકના 81 મતદારોનું ભાવી ઈવીએમમાં કેદ થયું છે. પેટા ચૂંટણીના 10 નવેમ્બરે પરિણામ આવશે. કોરોનાની સ્થિતિ વચ્ચે પણ મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાનમાં કોરોનાની ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરાયું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion