શોધખોળ કરો

Surendranagar: આ APMCમાં ભાજપના નેતાઓ જુગાર રમતા ઝડપાતા પોલીસ સ્ટેશને ટોળેટોળા ઉમટ્યાં

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા APMC ખાતે જુગાર ધામ પકડાયુ છે. મુદામાલ સાથે 6 લોકો જુગાર રમતાં ઝડપાયા છે. ધ્રાંગધ્રા APMCમાં જુગાર રમવાની બાતમી મળતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડા પાડતાં 6 જુગારીઓ ઝડપાયા છે.

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા APMC ખાતે જુગાર ધામ પકડાયુ છે. મુદામાલ સાથે 6 લોકો જુગાર રમતાં ઝડપાયા છે. ધ્રાંગધ્રા APMCમાં જુગાર રમવાની બાતમી મળતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડા પાડતાં 6 જુગારીઓ ઝડપાયા છે. જેમાં ધ્રાંગધ્રા ભાજપ સંગઠન ગામ્ય ઉપપ્રમુખ લલિતભાઈ માધાભાઈ મેથાણીયા (પટેલ)  અને ધ્રાંગધ્રા તાલુકા સીતાપુર પચાયતના સદસ્ય અરવિદભાઈ નરસીભાઈ પટેલ ઝડપાયા છે. ભાજપના હોદ્દેદારો જુગારમાં ઝડપાતા રાજકારણ ગરમાયુ છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભાજપના હોદ્દેદારોના ટોળા ઉમટ્યા હતા.

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ કર્યુ જાહેર

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. આ યાદીની જાહેરાત સાથે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવાર જાહેર કરનાર પાર્ટી બની ગઈ છે. સ્વચ્છ છબી અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.

જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

  • ભેમાભાઈ ચૌધરી- દિયોદર
  • જગમલવાળા - સોમનાથ
  • અર્જુન રાઠવા- છોટા ઉદેપુર
  • સાગર રબારી -  બેચરાજી
  • વશરામ સાગઠીયા - રાજકોટ ગ્રામ્ય
  • રામ ધડૂક - કામરેજ
  • શિવલાલભાઈ બારસીયા - રાજકોટ દક્ષિણ
  • સુધીર વાઘાણી - ગારિયાધાર
  • રાજેન્દ્ર સોલંકી - બારડોલી
  • ઓમ પ્રકાશ તિવારી - નરોડા (અમદાવાદ)

રાજકોટ મનપામાં વિપક્ષ નેતાની ફરજ બજાવી ચુક્યા છે વશરામ સાગઠીયા

રાજકોટ વિધાનસભા 71ની સીટ પરથી  આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠીયાને ટિકિટ આપી છે. સાગઠિયાનું મૂળ ગામ બોટાદનું પાળીયાદ છે. વશરામ સાગઠીયા રાજકોટ મનપામાં વિરોધ પક્ષના પૂર્વ નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.  વર્ષ 2017માં પણ આજ બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. વશરામ સાગઠીયા દલિત નેતા તરીકે છાપ ધરાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી

Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 

Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 

Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન

Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન

કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા

Embed widget