શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ABP Asmita C-Voter Survey: આજે ચૂંટણી યોજાય તો ક્યા પક્ષની બને સરકાર?

ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસના કામકાજના આધારે એબીપી અસ્મિતાએ સી- વોટર પાસે સૌથી મોટો સર્વે કરાવ્યો છે

ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસના કામકાજના આધારે એબીપી અસ્મિતાએ સી- વોટર પાસે સૌથી મોટો સર્વે કરાવ્યો છે. આ સર્વેમાં રાજ્યના 18 વર્ષથી ઉપરના લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. રાજ્યના 182 વિધાનસભા મતક્ષેત્રોના મતદારોને આ સર્વેમાં આવરી લેવાયા છે. સર્વેમાં 9 માઇક્રો લેવલ પર સ્ટાન્ડર્ડ માર્જીન પ્રમાણે પ્લસ કે માઈનસ 3 ટકા જ્યારે  માઈક્રો લેવલ પર 5 ટકા એરર હોઇ શકે છે, પરંતુ 95 ટકા સર્વે વિશ્વસનીયતા પર ખરો ઉતરે છે. રાજ્યની 182 બેઠકો પરથી સેમ્પલ સાઈઝ મુજબ 5 હજાર 479 લોકોના પ્રતિભાવોનો સમાવેશ કરાયો છે.

સવાલઃ ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના અત્યાર સુધીના કાર્યકાળથી કેટલા સંતુષ્ટ?

  1. સંપૂર્ણ સંતુષ્ટ 9 ટકા
  2. સંતુષ્ટ 7 ટકા
  3. અસંતુષ્ટ 4 ટકા

સવાલઃ આજે ચૂંટણી યોજાય તો ક્યા પક્ષની બને સરકાર?

  1. ભાજપ 8 ટકા
  2. કોગ્રેસ 9 ટકા
  3. અન્ય 3 ટકા

સ્ત્રોતઃ C-Voter

Secret Feature : આઇફોનમાં છે આ એક સિક્રેટ ફિચર, આનો યૂઝ કરીને તમે પણ બની શકો છો James Bond...........

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર રાજકારણ, ભાજપે કહ્યું, “પત્ની અથવા પુત્રને સોંપે સત્તા, આ રીતે ક્યાં સુધી ચાલશે”

Trending News: માતાની એક ભૂલથી પુત્રને થયું 3000 કરોડ રૂપિયાનું નુકસાન, ખુદ જણાવી બરબાદીની કહાની

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

Embed widget