શોધખોળ કરો

Gujarat ABP CVoter Opinion Poll: સૌરાષ્ટ્ર-કચ્છમાં કઈ પાર્ટીને મળશે કેટલી બેઠકો ?  જાણો ઓપિનિયન પોલના આંકડા

ગુજરાતમાં આવનારા થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તે પહેલાં Cvoter એ રાજ્યમાં એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે.

Gujarat ABP CVoter Opinion Pol: ગુજરાતમાં આવનારા થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તે પહેલાં Cvoter એ રાજ્યમાં એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે. સર્વેક્ષણમાં માર્જિન અને ભૂલ પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા સુધીની છે. એબીપી ન્યૂઝના આ પોલમાં તમે જાણી શકશો કે ભાજપ, આપ કે કોંગ્રેસ વચ્ચે ચૂંટણીની રેસમાં કોણ જીતશે ? સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ, કૉંગ્રેસ કે આપ કોણ બાજી મારશે. 

સૌરાષ્ટ્ર-કચ્છ મતની ટકાવારી

ભાજપ-43.9
કૉંગ્રેસ-32.4
આપ-18.1
અન્ય -5.5

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોને કેટલી બેઠકો?

ભાજપ-38-42
કૉંગ્રેસ-11-15
આપ-0-1
અન્ય -0-2

સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 54 બેઠકો છે.  

ગુજરાતમાં કેટલા ટકા લોકો ગુજરાતની વર્તમાન સરકારને બદલવા માંગે છે? ઓપિનિયન પોલમાં લોકોએ શું કહ્યું?

નારાજ છે અને સરકાર બદલવા માંગે છે - 34%
નારાજ છે પણ સરકાર બદલવા નથી માંગતા - 40% 
નારાજ પણ નથી અને સરકાર બદલવા પણ નથી માંગતા - 26%

ગુજરાતની જનતાની નજરમાં PM મોદી કેવું કામ કરી રહ્યા છે?

સારું - 60%
સરેરાશ - 18%
ખરાબ - 22%

ગુજરાત રાજ્ય સરકારની કામગીરી કેવી છે? લોકોએ શું કહ્યું?

સારું - 42%
સરેરાશ - 26%
ખરાબ - 32%

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સૌથી મોટો મુદ્દો શું છે? લોકોએ શું કહ્યું?

બેરોજગારી -31%
મોંઘવારી -8%
પાયાની સુવિધાઓ – 16%
કોરોના મહામારીમાં કામ - 4%
ખેડૂત - 15%
કાયદો અને વ્યવસ્થા- 3%
ભ્રષ્ટાચાર- 7%
રાષ્ટ્રીય મુદ્દા- 3%
અન્ય- 13%

ગુજરાતમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ નેતાઓનો મેળાવડો થઈ રહ્યો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પીએમ મોદી સતત ગુજરાતની મુલાકાતો કરી છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ ગુજરાતમાં વિવધ જગ્યાએ તેમનો પ્રચાર કરી રહ્યા છે અને ગુજરાતની જનતાની નાડી પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ ઓપનિયન પોલમાં ગુજરાતની જનતા કયા પક્ષને પસંદ કરી રહી છે.

ગુજરાત અને હિમાચલમાં આવનારા થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તે પહેલાં Cvoterએ બંને રાજ્યોમાં એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે. બંને રાજ્યોની તમામ વિધાનસભા બેઠકો પર સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે માટે બંને રાજ્યોમાં 65 હજાર 621 લોકો સાથે વાત કરવામાં આવી હતી. સર્વેક્ષણમાં માર્જિન અને ભૂલ પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા સુધીની છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Embed widget