શોધખોળ કરો

Gujrat Rain Forecast: રાજ્યમાં હજુ આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Gujrat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી 5 દિવસ હજુ પણ વરસાદી માહોલ રહેશે.

Gujrat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યમાં પવન સામાન્ય ગતિથી વધુ રહેશે પરંતુ વાવાઝોડાનો રાજ્ય પર ખતરો નહિવત છે. ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે વરસાદ વરસી રહ્યો છે. આગામી 5 દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આ સમય દરમિયાન 50થી 60 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ વરશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 23 થી 28 મે સુધીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં વરસાદની શક્યતાને લઇને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.

વલસાડ, સુરત,નવસારી, તાપી, ભરૂચમાં વરસાદનું અનુમાન છે. ગીર સોમનાથ, અમરેલીમાં આજે યલો એલર્ટ આપ્યું છે. ભાવનગર, દીવ, દમણમાં પણ  આજે વરસાદનું યલો એલર્ટ છે. સુરત, તાપી, નવસારી, ડાંગમાં આજે યલો એલર્ટ અપાયું છે. અહીં આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકવાની આગાહી છે.

વાવાઝોડાની વાત કરીએ તો ગુજરાત પરથી વાવાઝડોનો ખતરો લગભગ ટળી ગયો છે.  વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ આજે ડિપ્રેશનમાં બનશે. દક્ષિણ કોકણ કિનારા પર પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન કેંદ્રીત થશે. જેના પગલે મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. કોંકણ ગોવા મુંબઇમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે.

 ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતના દક્ષિણ વિસ્તાર અને સૌરાષ્ટ્રને વરસાદ ધમરોળી રહ્યો છે.  જાણીએ ક્યા જિલ્લામાં વરસાદ આફતરૂપ બન્યો છે.  છેલ્લા 24 કલાકની વરસાદ પ્રભાવિત જિલ્લાની સ્થિતિ પર નજર કરીએ

 અમરેલીમાં ભારે પવન સાથે વરસાદે સર્જી તારાજી

24 કલાકમાં અમરેલીમાં તોફાની વરસાદ વરસાદ વરસ્યો. 24 કલાકમાં અમરેલી શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. 24 કલાકમાં લાઠીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. મીની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા વરસાદે તારાજી સર્જી છે. ભારે પવન અને ગાજવીજ સાથે અહીં વરસાદ તૂટી પડ્યો હતો. લાઠીમાં ભારે પવનના કારણે  અનેક સ્થળોએ વૃક્ષો, વીજપોલ ધરાશાયી છે. અનેક સ્થળોએ હોર્ડિંગ્સ તૂટી પડયા હતા. તો  શેડના પતરા ઉડયાં હતા. બાબરા, બગસરા, ચલાલામાં પણ વરસાદની તોફાની બેટીંગે નુકસાન સર્જયું છે. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

અમરેલીમાં શુક્રવારે ખાબકેલા વરસાદથી ઘરોમાં પાણી ભરાયા  છે. લાઠી રોડ પર વિદ્યાનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. ન માત્રા સોસાયટીમાં અહીં કેટલાક વિસ્તારની સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો હાલાકીનો સામનો કરી રહયાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
Embed widget