શોધખોળ કરો

કચ્છમાં ડ્રગ્સકાંડના મુખ્ય આરોપી શાહિદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર

ડ્રગ્સકાંડના આરોપી શાહિદ સુમરાને કોર્ટમાં રજૂ કરાયો જેમાં કોર્ટ આરોપી શાહિદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ભૂજ: ડ્રગ્સકાંડના આરોપી શાહિદ સુમરાને ભૂજ કોર્ટમાં રજૂ કરાયો જેમાં કોર્ટ આરોપી શાહિદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે ગઈ કાલે જ ગુજરાત ATS  દ્વારા દિલ્હીથી શાહિદ સુમરાની ધરપકડ કરી હતી અને બાદમાં તેને ભૂજ કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં  ભૂજની કોર્ટે શાહિદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

આરોપી શાહિદ સુમરાનું પાકિસ્તાન સાથેનું કનેક્શન હોવાથી તે પાકિસ્તાનથી કચ્છ દરિયાકાંઠે ડ્રગ્સ મંગાવતો હતો.  શાહિદના આંતકી સંગઠન સાથેની લીંક હોવાની  શક્યાતાને  જોતા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે તેમજ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક ટેરેરિઝમ મુદ્દે પૂછપરછ કરાશે. ગુજરાત ATSએ 175 કરોડના હેરોઇન-ડ્રગ્સ મામલે મોટી સફળતા મળી છે, ગઈ કાલે 175 કરોડનાં હેરોઇન કેસમાં સંડોવાયેલા આરોપી સુમરાને ATSએ ઝડપી પાડ્યો હતો.

કચ્છના દરિયાકાંઠે કરોડોનું ડ્રગ્સ ઠલવનાર માંડવીનો શાહિદ સુમરાની એટીએસે (ATS) દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પરથી ધરપકડ કરી હતી. એસટીએફ પંજાબ (STF Punjab), એનઆઈએ (NIA) અને ગુજરાત એટીએસે મળીને આ કાર્યવાહી કરી હતી. શાહિદ સુમરા કચ્છના માંડવીનો વતની છે, વર્ષો આગાઉ તેના પિતા માંડવીમાં કાઉન્સીલર હતા. તે 2500 કરોડથી વધુની કિંમતના 500 કિલો હેરોઇનના ગુનામાં વોન્ટેડ હતો.

પાકિસ્તાનથી જળમાર્ગ દ્વારા કચ્છના કાંઠે કરોડોનો રૂપિયાના ડ્રગ્સ ઉતારી છે ક ઉતર ભારતમાં સપ્લાય કરનાર દેશનો સૌથી મોટો ડ્રગ્સ માફિયા શાહિદ સુમરાને ગુજરાત એટીએસે ઝડપી લીધી હતો.આજે તેને ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ આરોપી શાહિદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

શાહિદ એટીએસ નારર્કોટીસમા વોન્ટેડ હતો. જોકે ઉપરી અધિકારીની માહિતી આધારે દિલ્હિથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આઈએસઆઈ સાથે સંકળાઈને તે દેશમાં હેરોઈન સપિલાઈ કરતો હોવાની આશંકા છે. તે આતંકવાદિ સંગઠનો સાથે પણ આ સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. હાલ ૪ કેસમાં તેની ધરપકડ કરાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget