શોધખોળ કરો

આગામી પાંચ દિવસ પડશે કાળઝાળ ગરમી, અમદાવાદ 43.7 ડિગ્રીમાં શેકાયું

ગુજરાતમાં ગરમીએ જોર પકડ્યું છે. ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉપર ચડતો જાય છે. અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ગરમીએ જોર પકડ્યું છે. ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉપર ચડતો જાય છે. અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં મધ્ય લેવલે સર્જાયેલા હાઇપ્રેશરની અસરથી ભેજ ઘટતાં જમીન સુકી બની છે. જેથી રાજ્યનાં 8 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી તેમજ અમદાવાદ 43.7 ડિગ્રી સાથે રાજ્યનું પ્રથમ અને દેશનું છઠ્ઠું ગરમ શહેર બન્યું હતુ. આગામી પાંચ દિવસ પડશે કાળઝાળ ગરમી, અમદાવાદ 43.7 ડિગ્રીમાં શેકાયું એટલું જ નહિ, 20 વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર કરી ગયો છે. શુક્રવારે અમદાવાદમાં ગરમીનો પારો 43.0 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી અમદાવાદ મ્યુનિ.એ ઓરેન્જ એલર્ટ અને પછીનાં ત્રણ દિવસ યલો એલર્ટ જારી કર્યું છે. હિટવેવની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં 8 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી ગયો હતો. અમદાવાદમાં હિટવેવની અસરોથી ભેજનું પ્રમાણમાં 30 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પારો 42.થી 43.0 ડિગ્રીથી વધુ નોંધાતા લોકોએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાક દરમિયાન રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા સહિત સોરાષ્ટ્ર-કચ્છનાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છમાં હિટવેવની અસરોથી ગરમીનો પારો 43 ડિગ્રીની અાસપાસ રહેવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget