શોધખોળ કરો

અમરેલીઃ ધારીના મોણવેલમાં દીપડાએ સાળા-બનેવીને ફાડી ખાધા, ગામલોકોમાં ભયનો માહોલ

બંને યુવાનો ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ માનવભક્ષી દીપડાનો શિકાર બનતા બંનેના મોત નીપજ્યા હતા.

અમરેલી: અમરેલીના ધારીમાં દીપડાનો કહેર સામે આવ્યો છે. માનવભક્ષી બનેલા દીપડાએ સાળા-બનેવીને ફાડી ખાધા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ધારીના મોણવેલ ગામે સીમમાંથી દીપડાએ ખાધેલી હાલતમાં બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ બંને યુવાનો ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ માનવભક્ષી દીપડાનો શિકાર બનતા બંનેના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી દીપડાની શોધખોળ હાથ ધરી હતી. અમરેલીઃ ધારીના મોણવેલમાં દીપડાએ સાળા-બનેવીને ફાડી ખાધા, ગામલોકોમાં ભયનો માહોલ  કરસનભાઇ ભીખાભાઇ સાગઠીયા અને ભૂટાભાઇ અર્જુનભાઇ વાળા બંને એક જ વાડીએ રહી ખેતમજૂરીનું કામ કરતા હતા. ગત રાત્રે બંનેનો દીપડાએ શિકાર કર્યો હોવાનું અનુમાન છે. કરસનભાઇ અને ભૂટાભાઇ બંને સાળા-બનેવી થતા હતા. અકાળે બનેલી ઘટનાના કારણે બંને પરિવારો પર આભ તૂટી પડ્યું હતું. દીપડાઓના માનવીઓ પર હુમલાઓને લઇને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અમરેલીઃ ધારીના મોણવેલમાં દીપડાએ સાળા-બનેવીને ફાડી ખાધા, ગામલોકોમાં ભયનો માહોલ બીજી તરફ ધારી ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જના મોટા સોસરીયા બીટમાં એક જ દિવસમાં બીજી વખત દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. મુકેશભાઈ કાળુભાઇ દેવરા (ઉ.વ23) નામનો યુવાન ખેતરમાં ખેતી કામ કરતો હતો ત્યારે તેના પર દીપડાએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થ વંડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગઈકાલે અમરેલીના ચાંપાથળમાં 5 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો. દીપડાઓના માનવીઓ પર હુમલાઓ અને વનવિભાગની ઢીલીનીતિ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. UP સહિત 17 રાજ્યોની પેટા ચૂંટણી માટે ભાજપે 32 ઉમેદવારોની યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget