શોધખોળ કરો

Rain: શનિવારે બનાસકાંઠાના આ 14 ગામો બન્યા પાણી-પાણી, અનરાધાર વરસાદના આંકડા આવ્યા સામે, જુઓ

વાવાઝોડા બાદ વરસાદી સમગ્ર ઉત્તર ગુજરાતમાં કાળો કેર વર્તાવ્યો છે, ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસ કાળ સમાન રહ્યાં છે

Biporjoy: વાવાઝોડા બાદ વરસાદી સમગ્ર ઉત્તર ગુજરાતમાં કાળો કેર વર્તાવ્યો છે, ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસ કાળ સમાન રહ્યાં છે, જેમાં બનાસકાંઠા અને પાટણમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને ઠેક ઠેકાંણે માલહાનિના દ્રશ્યો જોવા મળ્યા હતા. હવામાન વિભાગ અનુસાર, શનિવારનો દિવસે બનાસકાંઠા માટે કાળ સમાન રહ્યો છે, ગઇકાલે વરસેલા વરસાદે બનાસકાંઠા જિલ્લાને ઘમરોળી નાંખ્યો છે અને મોટુ નુકસાન પહોંચાડ્યુ છે, જાણો અહીં કયા કયા ગામોમાં સૌથી વધુ વરસાદ પડ્યો.....

બિપરજૉય બાદ આવેલી વરસાદી આફતે બનાસકાંઠાના મોટાભાગના ગામોને મોટુ નુકસાન પહોંચાડ્યુ છે. અત્યારે સામે આવેલા આંકડા અનુસાર, જિલ્લમાં 14 ગામોમાં વધુ વરસાદ ખાબક્યો છે અને નુકસાન પણ પહોંચ્યુ છે. જુઓ......
 
છેલ્લા 24 કલાકના બનાસકાંઠામાં વરસાદના આંકડા - 

વાવ 123 મીમી વરસાદ
થરાદ 125 મીમી વરસાદ
ધાનેરા 151 મીમી વરસાદ
દાંતીવાડા 39 મીમી વરસાદ
અમીરગઢ 67 મીમી વરસાદ
દાંતા 94 મીમી વરસાદ
વડગામ 151 મીમી વરસાદ
પાલનપુર 117 મીમી વરસાદ
ડીસા 88 મીમી વરસાદ
દિયોદર 151 મીમી વરસાદ
ભાભર 112 મીમી વરસાદ
કાંકરેજ 57 મીમી વરસાદ
લાખણી 119 મીમી વરસાદ
સુઇગામ 112 મીમી વરસાદ

છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં તુટી પડ્યો વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ ?

હવામાન વિભાગ દ્વારા કહેવાયુ છે કે, હજુ પણ રાજ્યમાં વરસાદી ખતરો ટળ્યો નથી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, વરસાદે સૌથી વધુ બનાસકાંઠાને ઘમરોળ્યુ છે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લામાં વરસાદ ? 

22 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢ વરસાદ

24 કલાકમાં સૌથી વધારે અમીરગઢમાં 8 ઈંચ વરસાદ

24 કલાકમાં દાંતા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ

24 કલાકમાં ધાનેરા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ

24 કલાકમાં પોશીના તાલુકામાં 6 ઈંચ વરસાદ

24 કલાકમાં દાંતીવાડા તાલુકામાં 6 ઈંચ વરસાદ

24 કલાકમાં પાલનપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ

24 કલાકમાં સાંતલપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ

24 કલાકમાં ડીસા તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ

24 કલાકમાં રાધનપુર તાલુકામાં 5 ઈંચ વરસાદ

24 કલાકમાં દીયોદર તાલુકામાં 4 ઈંચ વરસાદ

24 કલાકમાં થરાદ તાલુકામાં પોણા 4 ઈંચ વરસાદ

24 કલાકમાં સિદ્ધપુર, વડગામમાં પોણા 4 ઈંચ વરસાદ

24 કલાકમાં વાવ, સરસ્વતી, પાટણમાં ત્રણ ઈંચ વરસાદ

24 કલાકમાં લાખણી, વિજયનગર, કાંકરેજમાં અઢી ઈંચ વરસાદ

24 કલાકમાં સમી તાલુકામાં 2 ઈંચ વરસાદ

24 કલાકમાં ભાભર, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ

24 કલાકમાં લખપત, ગોધરા અને સૂઈગામમાં દોઢ ઈંચ વરસાદ

24 કલાકમાં હાલોલ, વિરપુર, હારીજમાં સવા ઈંચ વરસાદ

મહત્વનું છે કે, રાજ્યોમાંખી બિપરજૉય વાવાઝોડું પસાર થઇ ગયુ છે, પરંતુ હજુ સુધી તેની અસર ઓછી નથી થઇ, હવામાન વિભાગ અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને ઠેક ઠેકાણે ધોધમાર વરસાદી વરસી શકે છે. ખાસ કરીને આની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Embed widget