શોધખોળ કરો

Vijay Rupani Resignation LIVE Updates: ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી, જાણો ક્યાંના છે ધારાસભ્ય?

રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે.

LIVE

Key Events
Vijay Rupani Resignation LIVE Updates:  ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી, જાણો ક્યાંના છે ધારાસભ્ય?

Background

ગાંધીનગરઃ રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યના નવા મુખ્યમંત્રી માટે ભાજપે નરેંદ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે.  આ બંને નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે. નોંધનીય છે કે ગઇકાલે વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભારી છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે. 

21:45 PM (IST)  •  12 Sep 2021

દાદાભગવાનના મંદિર પહોંચ્યા

રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ ભૂપેંદ્ર પટેલ અડાલજ સ્થિતિ દાદાભગવાનના મંદિર પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા.

21:38 PM (IST)  •  12 Sep 2021

સોમવારે કેટલા વાગે લેશે શપથ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્વીટ કરીને લખ્યું, રાજભવનમાં ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળના નવનિયુક્ત નેતા ભુપેન્દ્રભાઈ પટેલે તેમના નેતૃત્વમાં નવી સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. પ્રસ્તાવ સ્વીકારીને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ માટે તેમને 13 સપ્ટેમ્બરે બપોરે 2.20 કલાકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

21:37 PM (IST)  •  12 Sep 2021

ભુપેંદ્ર પટેલનું મત વિસ્તાર ઘાટલોડિયામાં ભવ્ય સ્વાગત

21:40 PM (IST)  •  12 Sep 2021

અમારા પરિવાર માટે સરપ્રાઇઝ

ભૂપેન્દ્ર પટેલના પરિવારજનોએ કહ્યું, અમારા માટે દિવાળી છે. અમને આની કલ્પના પણ નહોતા, અમારા પરિવાર માટે સરપ્રાઇઝ  છે તેમ ભુપેન્દ્ર પટેલના પુત્રીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું.

19:37 PM (IST)  •  12 Sep 2021

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આપી શુભેચ્છા

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરીને ભૂપેંદ્ર પટેલને શુભેચ્છા પાઠવી હતી.
Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય

Embed widget