શોધખોળ કરો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

IPL 2025: ઇન્ડિયન પ્રિમિયર લીગ ( IPL 2025) 2025ના મેગા ઓક્શન પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે એક મોટી જાહેરાત કરી છે

IPL 2025: ઇન્ડિયન પ્રિમિયર લીગ ( IPL 2025) 2025ના મેગા ઓક્શન પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે એક મોટી જાહેરાત કરી છે. તેમણે શનિવારે કહ્યું હતું કે ટીમમાં સામેલ ખેલાડીઓને મેચ ફી તરીકે પ્રતિ મેચ 7.5 લાખ રૂપિયા મળશે. તમામ લીગ મેચ રમનારા ખેલાડીઓને તેમના કરારની રકમ ઉપરાંત 1.05 કરોડ રૂપિયા મળશે.

શાહે લખ્યું હતું કે  IPLમાં સાતત્ય અને ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉજવણી કરવા માટે એક ઐતિહાસિક પગલું ભરતાં અમે અમારા ક્રિકેટરો માટે 7.5 લાખ રૂપિયા પ્રતિ મેચની મેચ ફી શરૂ કરતા આનંદ અનુભવીએ છીએ. એક સીઝનમાં તમામ લીગ મેચો રમનાર ક્રિકેટરને તેના કરારની રકમ ઉપરાંત 1.05 કરોડ રૂપિયા મળશે. દરેક ફ્રેન્ચાઇઝી સીઝન માટે મેચ ફી તરીકે 12.60 કરોડ રૂપિયા ફાળવશે. આઈપીએલ અને અમારા ખેલાડીઓ માટે આ નવો યુગ છે.

એવી અટકળો છે કે BCCIની વાર્ષિક બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવશે. નોંધનીય છે કે જૂલાઈમાં બીસીસીઆઈના અધિકારીઓએ આઈપીએલ ટીમના માલિકો સાથે બેઠક કરી હતી. તે બેઠકમાં ઘણા ટીમ માલિકોએ રીટેન્શન પોલિસી અને ટીમ પર્સ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ કારણોસર હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે IPL 2025ની મેગા ઓક્શનમાં દરેક ટીમને ઓછામાં ઓછા 5 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

નોંધનીય છે કે આઇપીએલની શરૂઆત 2008માં થઈ હતી અને ત્યારથી લઈને વર્ષ 2024 સુધી ખેલાડીઓને તેટલી જ રકમ આપવામાં આવતી હતી જેના માટે તેમને કરાર કરવામાં આવ્યા હતા. આ માટે ખેલાડીઓને અલગથી મેચ ફી આપવામાં આવી ન હતી, પરંતુ આ જાહેરાત બાદ IPLમાં રમનારા ખેલાડીઓને તેમની કરારની રકમ ઉપરાંત મેચ ફી પણ આપવામાં આવશે. જે ખેલાડીઓને ઓછી રકમે ખરીદવામાં આવે છે તેમના માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. એટલું જ નહીં, આ લીગ પ્રત્યે ખેલાડીઓમાં વધુ ઉત્સાહ વધારશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય

Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી

પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું

ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ

નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ

Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો

શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના

Embed widget