શોધખોળ કરો

Gujarat Weather: આગામી ત્રણ દિવસમાં આ વરસાદ વધુ ઘાતક બનશેઃ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી

Gujarat Rain Alert: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેનમા કહેવા અનુસાર રાજ્યમાં 24 થી 30 સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે.

Gujarat Rain Forecast: આ રાઉન્ડ દરમિયાન, બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ અને અરબસાગરમાં મુંબઈ અને ગોવા પાસે બનેલી નાની વરસાદી સિસ્ટમ મજબૂત થઈને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂકી છે.

1/7
આ સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ ખંભાતના અખાતમાં સક્રિય છે, જેના કારણે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

2/7
આ વરસાદની સૌથી વધુ તીવ્રતા મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી છે. છેલ્લા બે દિવસથી ત્યાં સારા એવા વરસાદો પડી રહ્યા છે અને આગામી બે થી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.

3/7
આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 12 થી 15 કલાકમાં નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. આ કારણે, આગામી 12 થી 15 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે.

4/7
આ વિસ્તારોમાં પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, છોટા ઉદયપુર, દાહોદ, ગોધરા, અરવલ્લીના ભાગોનો સમાવેશ થાય છે.

5/7
આ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યા પછી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

6/7
બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમને કારણે 700 એચપીએ લેવલે એક હળવું સર્ક્યુલેશન બની ચૂક્યું છે, જેનો ઘેરાવો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે.

7/7
આ બંને સિસ્ટમોના સહયોગને કારણે આગામી સમયમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget