શોધખોળ કરો

ગુજરાત ભાજપનાં ક્યાં મહિલા નેતાને ભાજપે રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવ્યાં ? જાણો ક્યા સમાજમાંથી આવે છે આ નેતા ?

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ શનિવારે પોતાની ટીમની જાહેરાત કરી હતી.

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ શનિવારે પોતાની ટીમની જાહેરાત કરી હતી. નડ્ડાની નવી ટીમમાં ગુજરાતમાંથી ભાવનગરનાં સાંસદ ડો. ભારતી શિયાળને ઉપપ્રમુખ બનાવાયાં છે.

ભાજપના રાષ્ટ્રીય માળખામાં 12 ઉપપ્રમુખ નિમાયા છે. આ પૈકી  ગુજરાતમાંથી મહિલા સાંસદ ડો. શિયાળની પસંદગી થઈ છે. કોળી સમાજમાંથી આવતાં ડો. ભારતીબેન શિયાળ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ અને  ધારાસભ્ય રહી ચૂક્યા છે.  સાંસદ તરીકે તેમની આ બીજી ટર્મ છે.

રાષ્ટ્રીય સંગઠનમાં ભાવનગરના સાંસદની નિમણૂંકથી સૌરાષ્ટ્રનું વજન વધ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સૌરાષ્ટ્રમાંથી બે કેન્દ્રીય મંત્રીઓ છે. આ પૈકી મનસુખ માંડવીયા ભાવનગરના છે  જ્યારે પરસોત્તમ રૂપાલા અમરેલીના છે. રાજ્ય સરકારમાં પણ રાજ્યમંત્રી રહેલા વિભાવરી દવે પણ ભાવનગરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રાજ્ય સરકારમાં પણ સૌરાષ્ટ્રમાંથી કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતા કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકી એમ બે મંત્રીઓ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget