શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપના કાર્યકરો ચૂંટણીના દિવસે બુથ ઉપર કરી શકે છે ગડબડી: કાળુસિંહ ડાભીનું ચોંકાવનારું નિવેદન
કાળુસિંહે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ રંજન ભટ્ટને અને ભીખાજી ઠાકોરને બદલે તો રૂપાલાને કેમ નહીં.
Lok Sabha Election 2024: ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકરો ચૂંટણીના દિવસે બુથ ઉપર ગડબડી કરી શકે છે. ખેડા લોકસભાની જરાવત ગામમાં સભા સમયે આ નિવેદન આપ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને સવારે 5.30 કલાકે બુથ ઉપર પહોંચવા કાળુસિંહએ આદેશ કર્યો છે. ભાજપ પાર્ટી જ ગડબડ કરતી પાર્ટી છે, ચૂંટણીના દિવસે ગડબડ કરવાની આશંકા છે. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને બુથ ઉપર સાવચેત રહેવા કહ્યું છે.
કાળુસિંહે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ રંજન ભટ્ટને અને ભીખાજી ઠાકોરને બદલે તો રૂપાલાને કેમ નહીં. એક નિવેદનથી ખેડા લોકસભાના 100% ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. રૂપાલાના નિવેદન પછી લોકસભા મતવિસ્તારમાં ભાજપ વાળાઓને ગાડી કાઢવામાં પણ વિચાર કરવો પડે એવી સ્થિતિ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion