શોધખોળ કરો
Advertisement
બોવીવૂડના કયા દિગ્ગજ એક્ટર પોતાના પરિવાર સાથે આવ્યા સાસણ ગીરના પ્રવાસે? જાણો વિગત
આમીર ખાન પોતાના પરિવાર સાથે પ્રાઇવેટ પ્લેન મારફત પોરબંદર આવી પહોંચ્યા હતા. તેમજ પોરબંદર એરપોર્ટ પરથી આમિર ખાન પોતાના પરિવાર સાથે સાસણ જાવા રવાના થયા છે.
પોરબંદરઃ બોલીવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન પોતાના પરિવાર સાથે પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. આમીર ખાન પોતાના પરિવાર સાથે પ્રાઇવેટ પ્લેન મારફત પોરબંદર આવી પહોંચ્યા હતા. તેમજ પોરબંદર એરપોર્ટ પરથી આમિર ખાન પોતાના પરિવાર સાથે સાસણ જાવા રવાના થયા છે.
પ્રાઇવેટ વાહન મારફત સાસણ જવા રવાના થયા હોવાની માહિતી સામે આવી છે. આમીરખાન પોતાની એનિવર્સરી મનાવા માટે સાસણ ગયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement