શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
C.R. પાટિલે ગુજરાત ભાજપમાં વધુ બે ઉપપ્રમુખની કરી નિમણૂક ? જાણો કોણ કોણ નિમાયા ?
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેમાં 7 ઉપપ્રમુખ, 8 મહામંત્રી અને 13 મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર કર્યુ હતું.
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેના અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં વધુ હોદ્દેદારોની નિમણૂક કરી છે. આ નિમણૂકોમાં સૌથી મહત્વની જાહેરાત ભરતભાઈ બોઘરા અને મહેન્દ્ર પટેલની પ્રદેશ ભાજપ ઉપપ્રમુખપદે નિમણૂક કરાઈ છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેમાં 7 ઉપપ્રમુખ, 8 મહામંત્રી અને 13 મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર કર્યુ હતું. જૂના જોગીઓને રવાના કરીને નવા નેતાઓને પ્રદેશ સંગઠનમાં સ્થાન આપ્યું છે. પાટીલે ભાજપ સંગઠનમાં વરસોથી જામી પડેલા નેતાઓને રવાના કરીને નવા ચહેરોઓને તક આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રાઇમ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion