શોધખોળ કરો
અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર કારમાં અચાનક ફાટી નીકળી આગ, મહિલાનું મોત
લીંબડીના પાણશીણા ગામના પાટીયા પાસે કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
![અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર કારમાં અચાનક ફાટી નીકળી આગ, મહિલાનું મોત Car burned at Ahmedabad Rajkot highway, women died અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર કારમાં અચાનક ફાટી નીકળી આગ, મહિલાનું મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/28144831/car-fire.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરેન્દ્રનગરઃ અમદાવાદ રાજકોટ હાઈવે પર કારમાં અચાનક આગ લાગતા મહિલાનું મોત થયું ચે. જ્યારે છ લોકોનો આબાદ બચાવ થયો છે. લીંબડીના પાણશીણા ગામના પાટીયા પાસે કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગને કારણે કારમાં સવાર એક મહિલાનું કારમાં જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ૬ જેટલા લોકોને પોલીસ સહીત વાહનચાલકો દ્વારા આબાદ બચાવી લેવામાં આવ્યા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા છે. આ બનાવ મોડી રાતે બન્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)