શોધખોળ કરો
Advertisement
Ahemdabad: EDના અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા, વેપારી પાસે માગી હતી 75 લાખની લાંચ
EDના ડેપ્યુટી ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર 75 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ડેપ્યૂટી ડાયરેક્ટર પૂર્ણકાંત સિંહ અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ભુવનેશ્વર કુમારે વેપારી પાસે લાંચ માગી હતી.
EDના ડેપ્યુટી ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર 75 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ડેપ્યૂટી ડાયરેક્ટર પૂર્ણકાંત સિંહ અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ભુવનેશ્વર કુમારે વેપારી પાસે લાંચ માગી હતી. બન્ને અધિકારીની પુછપરછ શરુ કરવામાં આવી છે.
એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટની ઓફિસમાં સીબીઆઈના એસીબી વિભાગે દરોડા કરી મોટી કાર્યવાહી કરી છે. જેમાં બે ઈડીના અધિકારીઓ ઝડપાયા છે. એક વેપારી પાસે 75 લાખની લાંચ માંગવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion