શોધખોળ કરો

ગુજરાત પેટા ચૂંટણી: કૉંગ્રેસને આ બેઠક પર લાગ્યો સૌથી મોટો ઝટકો, 200 કાર્યકરો ભાજપમાં જોડાયા

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અને કૉંગ્રેસ પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

અમરેલી: ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અને કૉંગ્રેસ પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાની ધારી બેઠક પર કૉંગ્રેસને ઝટકો લાગ્યો છે. ધારી બેઠક પર કૉંગ્રેસના 200 જેટલા કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે. બગસરા એનએસયુઆઈના પ્રમુખ સહિત યુવા કૉંગ્રેસના 200 કાર્યકરો કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે. ધારી વિધાનસભા બેઠક પર ભાજપે મોટો રાજકીય દાવ રમ્યો છે. યુવા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે. યુવક કૉંગ્રેસના 200 જેટલા કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. બગસરા એનએસયુઆઈના પ્રમુખ નિખિલ ભંડેરી સહિતના યુવાનો ભાજપમાં સામેલ થયા છે. કેંદ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કેસરિયો ખેસ પહેરાવી તમામ કાર્યકરોને ભાજપમાં આવકાર્યા હતા. પેટા ચૂંટણીને લઈને ભાજપ-કૉંગ્રેસ ચૂંટણી પ્રચારમાં લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા સુરેન્દ્રનગર લિંબડી બેઠક પર કૉંગ્રેસની ચૂડા ખાતેની જાહેર સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કૉંગ્રેસમાં સામેલ થયા હતા. હાર્દિક પટેલની હાજરીમાં કૉંગ્રેસમાં સામેલ થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget