શોધખોળ કરો
Advertisement
Coronavirus: ગુજરાતના આ ચાર જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ, જાણો કયા જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 570 નવા કેસ સામે આવ્યા હતા.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 570 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4357 પર પહોંચ્યો છે.
આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે ડાંગ, મહીસાગર, નવસારી અને પોરબંદર જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા. જ્યારે તાપી, છોટા ઉદેપુર અને બોટાદમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બનાસકાંઠા અને અરવલ્લીમાં 2-2 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 737 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.51 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,74,210 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement