શોધખોળ કરો

Coronavirus New Strain: કોરોનાના નવા સ્ટ્રેઈનમાં જીવલેણ લક્ષણોઃ સતત તાવ, અશક્તિ, ગળું પકડાવું પછી બે-ત્રણ દિવસે આ લક્ષણ દેખાય તો કોરોના પાકો......

Coronavirus New Strain: મેડિકલ નિષ્ણાતોના મતે, કોરોના વાયરસના નવા સ્ટ્રેઈનના કારણે થતા કોરોનાના રોગમાં હવે અશક્તિ લાગવી, નબળાઈ અનુભવવી, તાવ આવવો, ગળું પકડાઈ જવું જેવાં નવાં લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત કોરોનાના દર્દીને 2થી 3 દિવસમાં ઝાડા થઇ જવાની તકલીફ પણ જોવા મળે છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે (Coronavirus Second Wave) કાળો કેર વર્તાવ્યો છે અને આ લહેરની અસર અતિ તીવ્ર છે. કોરોના વાયરસના નવા સ્ટ્રેનમાં (Coronavirus New Strain) કોરોના રોગનાં લક્ષણો બદલાયાં હોવાથી લોકો અને ઘણા કેસોમાં ડોક્ટરો કોરોનાને ઓળખી શકવામાં થાપ ખાઈ રહ્યા છે ત્યારે કોરોવના વાયરસનાં નવાં લક્ષણો અંગે જાણવું જરૂરી છે. મેડિકલ નિષ્ણાતો  કોરોનાનાં નવાં લક્ષણો અંગે વારંવાર ચેતવણીઓ આપી રહ્યા છે તેના પરતી એવા પણ સંકેત મળે છે કે, કોરોના વાયરસના કારણે કોરોનાનાં લક્ષણ પણ ઝડપથી બદલાઈ રહ્યું છે.

  • મેડિકલ નિષ્ણાતોના મતે, કોરોના વાયરસના નવા સ્ટ્રેઈનના કારણે થતા કોરોનાના રોગમાં હવે અશક્તિ લાગવી, નબળાઈ અનુભવવી, તાવ આવવો,  ગળું પકડાઈ જવું જેવાં નવાં લક્ષણો જોવા મળે છે.
  • આ ઉપરાંત કોરોનાના દર્દીને  2થી 3 દિવસમાં ઝાડા થઇ જવાની તકલીફ પણ જોવા મળે છે.
  • એ પછી કોરોનાના દર્દીમાં  ઓક્સિજન લેવલ ઝડપથી નીચે સરકી જવું જેવાં નવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે.
  • ડોક્ટરોના મતે, આ તમામ લક્ષણો સાથે દેખાય એ જરૂરી નથી પણ એક લક્ષણ પણ હોય તો ચેતવું.
  • કોઈ વ્યક્તિને સતત અશક્તિ લાગે, ગળું પકડાઈ જાય ને સતત તાવ આવ્યા પછી બે-ત્રણ દિવસ બાદ ઝાડા થાય તો તેને કોરોનાનો ચેપ લાગ્યો છે એમ સમજી લેવું.
  • મેડકલ નિષ્ણાતો કહે છે કે, કોરોનાની નવી લહેરની તીવ્રતા પહેલા વેવ વખતના કોરોનાના રોગચાળ કરતાં ખૂબ જ વધુ છે.
  • પહેલાં આ વાયરસ 15 દિવસમાં શરીરમાં અસર કરતો હતો, પરંતુ હવે માત્ર 3 દિવસમાં શરીરના અવયવોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે તેથી ઝાડા થવા માંડે છે. શરીરમાંથી પાણી ઓછું થવા લાગે છે અને તેની અસર શરીરનાં અવયવો પર પડવા માંડે છે. 

અત્યારે ગુજરાતમાં દરરોજ નવા 10 હજાર કેસ આવવા લાગ્યા છે. સાથે સાથે 100 જેટલા દર્દી મોતને ભટી રહ્યા છે. ગુજરાતમાં કોઈ હોસ્પિટલમાં બેડ પણ ખાલી નથી ત્યારે લોકોએ આ અંગે ચેતવું જરૂરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો

સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ

Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી

ABP Premium

વિડિઓઝ

Big Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોતMahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
શું એક દિવસમાં દૂધ પીવાની પણ હોય છે લિમિટ, જાણો દૂધ પીવાનો યોગ્ય સમય?

WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન

Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન

Mahashivratri 2025: આજે કરો શિવજીની મનભરીને પૂજા, પહેલા જાણી લો કઇ-કઇ સામગ્રીની રહેશે જરૂર...

Embed widget