શોધખોળ કરો

અંબાજી ધામની થશે કાયાકલ્પ, 1200 કરોડના ખર્ચે તૈયાર થશે શક્તિ કોરિડોર, જાણો શું હશે ખાસિયતો

શક્તિ ધામ અંબાજીના કાયાપલટ માટેના પ્રોજેકટનો પ્લાન તૈયાર થઇ ચૂક્યો છે. અહીં 1200 કરોડના ખર્ચે શક્તિપથ કોરિડર તૈયાર થશે

અંબાજી:યાત્રા ધામ અંબાજીમાં  ગબ્બરને જોડતો ‘શક્તિપથ’ માર્ગ  તૈયાર થશે. આ કોરિડોરના અમલીકરણ માટે લીલીઝંડી મળી ગઇ છે. આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પીએમ મોદી સમક્ષ થઇ ચૂક્યું છે જેથી હવે આ પ્રોજેક્ટનું કામ ઓક્ટોબર માસથી શરૂ થશે અને 20217માં પૂર્ણ  કરવાનો નિર્ધાર છે. આ કોરિડોર મંદિરથી ગબ્બરને જોડશે. આ માર્ગને શક્તિ પથ નામ આપવામાં આવ્યું છે. આ કોરિડોરના માધ્યમથી શ્રદ્ધાળુ વિશા યંત્રના દર્શન કરી મંદિર પ્રાંગણના ચાચરચોકમાંથી 2.5 કિમી રસ્તે ચાલીને સીધા ગબ્બર સુધી પહોંચી શકશે.  

કોરિડોરની શું હશે વિશેષ ખાસિયત

આ કોરિડોર શક્તિપથ ગબ્બર, વિશા યંત્ર મંદિરને જોડશે. ઉલ્લેખનિય છે કે આ કોરિડોરના માધ્યમથી મંદિર પરિસરની કાયાકલ્પ થશે, ભાવિકોના સ્વાગત માટે અહીં વિશાળ અંબાજી ચોક બનાવવમાં આવશે. હાલ જે રોપવે સુવિધા છે તેને સતી  સરોવર સુધી લંબાવવાની પણ યોજના છે. સિદ્ધપુરના પારંપારિક અને પૌરાણિક વાસ્તુકલા શૈલીથી  પરિસરનો વિકાસ થશે, શક્તિ પથ ઉપર 120 મીટર પહોળું ગરબા મેદાન પણ બનશે. અહીં સ્થાનિક રોજગારી અને વેપારના વિકાસ માટે સ્ટ્રીટ માર્કેટ સહિત હાઇરાઇઝ શોપિંગ કોમ્પલેક્સનું પણ નિર્માણ થશે. આ શક્તિપથમાં મહાદેવ અને સતી માતાની મૂર્તિ તૈયાર કરવામાં આવશે. આ સાથે એમ્પિથિયેટર અને લાઈટ-સાઉન્ડ શોનું આકર્ષણ પણ ઉમેરવામાં આવશે.

સમગ્ર કોરિડોરનું કાર્ય ચાલુ વર્ષ ઓક્ટોબરથી શરૂ થશે. સૌ પ્રથમ ગબ્બર સર્કલ અને અંબાજી સર્કલ તૈયાર થશે. જેમાં અડરપાસ-વે, પગપાળા ચાલતા લોકો માટે વોકવે,આ કોરિડોરના માધ્યમથી શ્રદ્ધાળુઓનો સમય બચશે.  માત્ર 20  મિનિટમાં મુખ્ય મંદિર  સુધી પહોંચી શકશે. ​​​​​કોરિડર ગબ્બર અરાઈવલ પ્લાઝા, ઈન્ફોરમેશન ડેસ્ક, ટૂરિસ્ટ ફેસિલિટી, EV સ્ટેશન્સ તૈયાર કરાશે.                                                                                                                                                                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે

દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 

સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલોJunagadh Lion Attack : જૂનાગઢમાં પશુપાલક બાવનભાઈ રબારી પર સિંહણે કર્યો હુમલોSurendranagar Murder Case : સુરેન્દ્રનગરના નટવગરગઢમાં સરપંચના પુત્રની હત્યાથી ખળભળાટVadodara Accident CCTV : ટ્રક ચાલકે રાહદારી પર ચડાવી દીધી ટ્રક, સીસીટીવીમાં ઘટના કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ

New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે

EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી

HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 

Embed widget