શોધખોળ કરો
A fire in a Train: ટ્રેનમાં અચાનક ભીષણ આગ લાગતા, પેસેન્જર્સના જીવ અદ્ધરતાલ, જાણો અપડેટ્સ
જેકોટ ગામે દાહોદ આણંદ મેમુ ટ્રેનમાં આગ લાગી હતી. એન્જિનના બાદના કોચમાં આગ લાગતા પેસેન્જર્સમાં દોડધામ મચી ગઇ હતી.

ટ્રેનમાં અચાનક લાગી ભીષણ આગ
દાહોદ: મેમુ ટ્રેનમાં અચાનક ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જેકોટ ગામે દાહોદ આણંદ મેમુ ટ્રેનમાં આગ લાગી હતી. અગમ્ય કારણો સર ટ્રેનના એંજીન અને આગળના કોચમાં આગ લાગી હતી. આગની ઘટનાના પગલે રેલવેના અધિકારીઓ તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. પેસેન્સજર્સ સુચકતા વાપરી ટ્રેનમાંથી નીચે ઉતરી જતાં કોઇ જાનહાનિ નથી થઇ. આગ ક્યાં કારણોસર લાગી તેની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો
અમદાવાદની આ 26 હોસ્પિટલોએ PMJAY યોજના અંતર્ગત દર્દીઓને લૂંટ્યા, સરકારે દંડ ફટકારી માન્યો સંતોષ
NavIC: દેશી GPS માટે થઇ જાવ તૈયાર, હવે તમામ ફોનમાં આવશે ISROનું આ સોફ્ટવેર
વધુ વાંચો





















