શોધખોળ કરો

Biperjoy Cyclone: બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના દરિયામાં ભારે કરંટ, બીચ પર પ્રવાસીઓની NO એન્ટ્રી

બિપરજોય વાવાઝોડાએ  રફતાર પકડી છે. 13 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે,બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 730 કિમી દૂર  છે. વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયા ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

Biperjoy Cyclone:બિપરજોય વાવાઝોડાએ  રફતાર પકડી છે. 13 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે,બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 730 કિમી દૂર  છે. વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

બિપરજોઈ વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર છે. પોરબંદરનો દરિયા હાલ ગાંડોતૂર બન્યો છે. જેના પગલે પોરબંદર જિલ્લાનું વહિવટી તંત્ર સજ્જ બન્યુ છે. હાલ પોરબંદર માં 2 નંબરનું  સિગ્નલ મૂકવામાં આવ્યું છે. વાવાઝડાના ખતરાને જોતા તમામ અધિકારી ની રજા કેન્સલ કરવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડાની અસર દમણના દરિયામાં પણ જોવા મળી અહીં દરિયામાં મોટી ભરતી આવતા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યાં છે. દેવકા ના દરિયામાં ઊંચા તોતિંગ મોજાં ઉછળતા  સુંદર લાગતા દમણનો દરિયો ડરામણો બન્યો છે. દમણના દરિયાના પાણીએ કિનારો વટાવ્યો છે અને બહુ આગળ સુધી તેના મોજા આવી રહ્યાં છે.
પર્યટકો ને દરિયા કિનારા થી દુર રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દમણ પોલીસ સ્પીકર વડે પ્રવાસીઓ ને સતર્ક કરી રહી છે.

બિપરજોઇ વાવાઝાડોની દરિયા પર અસર, ગુજરાતના બીચ પર ઉછળ્યાં ઊંચા મોજા

બિપરજોય ભીષણ ચક્રવાતના કારણે સંઘ પ્રદેશ દમણનો દરિયો  ગાંડોતુર બન્યો છે. પર્યટકોને દરિયાકિનારે ન જવા અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.વાવાઝોડાને લઈને નવસારીના દરિયા કિનારે પણ પર્યટકોને દરિયાકાંઠે જવા પર  સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. ઉભરાટ દરિયાકાંઠે   પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.વાવાઝોડાને લઈને જામનગર જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે. જિલ્લા અને તાલુકા મથકે 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત છે. મામ બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત.

વાવાઝોડાને લઈને સુરત પોલીસનું જાહેરનામું

સુરતના ડુમસ અને સુંવાલી બીચ પણ હવામાનને જોતા  બંધ કરી દેવાયો છે. આજથી 13 જૂન સુધી પર્યટકોને બીચ માટે બંધ કરી દેવાયો છે. બીચ પર પોલીસનો  ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

ગીર સોમનાથનો દરિયામાં કરંટ 

ગીર સોમનાથના દરિયામાં પણ બિપોરજોય વાવાઝોડાની  અસર જોવા મળી રહી છે. જેના  ના પગલે દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. દરિયાાં ભરતીના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે તો પ્રવાસીઓને દરિયા કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget