શોધખોળ કરો

આગામી 48 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં કુલ 78 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નવસારીના જલાલપોરમાં થયો છે.

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 15 અને 16 જુલાઈના રોજ વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલી અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 33 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં કુલ 78 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નવસારીના જલાલપોરમાં થયો છે. નવસારીમાં 3 ઇંચ, ચોર્યાસીમાં 2.75 ઇંચ, બોટાદમાં અઢી ઇંચ, વલસાડ તેમજ પારડીમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ગઢડા, સુરેન્દ્રનગરના લખતર, ભાવનગરના ગારીયાધાર ઉપરાંત અમરેલી પંથક જૂનાગઢના મેંદરડા પંથકમાં અડધાથી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર જોવા મળી. જામનગરના લાલપુર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાલપુર તાલુકાના ભણગોર ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું હતુ. માત્ર 2 કલાકમાં પડેલા 2 ઇંચ જેટલા વરસાદના કારણે પાણી ભરાયું હતુ. ગ્રામ પંચાયતની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ

IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ

Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

Embed widget