શોધખોળ કરો

હેડ ક્લાર્ક પેપર લીક મામલે વધુ પાંચ આરોપીઓની ધરપકડ, જાણો તમામ આરોપીઓના નામ?

હેડ કલાર્ક પેપરલીક કાંડમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના મુખ્ય આરોપીના ભાઈ સંજય પટેલની ધરપકડ કરાઈ છે.

ગાંધીનગરઃ હેડ કલાર્ક પેપરલીક કાંડમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના મુખ્ય આરોપીના ભાઈ સંજય પટેલની ધરપકડ કરાઈ છે. સંજય પટેલની સાથે અક્ષય પટેલ,વિપુલ પટેલ,પ્રકાશભાઈ પટેલ, ધીમેન પટેલની ધરપકડ કરાઈ છે. તો આ આજે એક સાથે 12 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. 12 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજુ કરાશે. જ્યાં પોલીસ આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરશે. બે દિવસ પહેલા પણ પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. રવિ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરી હતી. પેપરલીક કાંડમાં પોલીસે અત્યાર સુધી 28 આરોપીઓની ધરપકડ કરી છે. આજે ધરપકડ કરાયેલ આરોપીઓને પણ કોર્ટમાં રજૂ કરાશે અને રિમાંડની માંગણી કરાશે.

સૌરાષ્ટ્ર પેપર લીક કાંડમાં પણ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીક કાંડમાં બાબરાની કોલેજના આચાર્ય સહિત કુલ 6 આરોપી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાંડ મેળવામાં આવ્યા છે. સાથે જ પોલીસે યુનિવર્સિટીના કુલપતી અને પરીક્ષા નિયામકની પણ પૂછપરછ કરી છે. પેપરલીક કાંડમાં રાજકોટ પોલીસના અનુસાર સવારે 10 વાગ્યે અર્થશાસ્ત્રનું પેપર આવ્યુ હતું.  જો કે, એક વ્હોટ્સએપ ગ્રુપમાં સવારે 9 વાગીને 11 મિનિટે પેપર વાયરલ કરી દેવાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સાંજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ રાજકોટ પોલીસે પહેલાં તો પેપરના પ્રિન્ટિંગથી લઈ પરીક્ષામાં વિદ્યાર્થી સુધી કઈ રીતે પહોંચે છે.  સાથે જ 6 ટીમ બનાવી તપાસ શરૂ કરી અને રાતના ચારથી પાંચ કલાકમાં જ 6 આરોપીને દબોચી લીધા હતા.ત્યારે આ તમામ આરોપીઓના રિમાંડ મંજૂર કરાયા છે.

આ પણ વાંચો........ 

Omicron Cases India: દેશમાં કુલ ઓમિક્રોન કેસના 50 ટકા જેટલા કેસ આ બે રાજ્યમાં, જાણો ગુજરાતમાં કેટલા કેસ છે

હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે

India Corona Cases: ઓમિક્રોનના કહેર વચ્ચે દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

Booster Dose: કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝને લઈને આવ્યા આ મોટા સમાચાર, જાણો બીજા ડોઝ પછી કેટલો ગેપ હશે

Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા

SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે

Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે, પરીક્ષા અને ખાલી જગ્યાની વિગતો જુઓ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
Embed widget