શોધખોળ કરો

By Election:વિસાવદરમાં AAPનો હૂંકાર,કેજરીવાલે ફેંક્યો પડકાર કહ્યું ",...તો હું રાજનીતિ છોડી દઇશ"

By Election:વિસાવદર બેઠક પર આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું, આ પહેલા ઉપસ્થિત અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કર્યાં હતા.

By Election:અરવિંદ કેજરીવાલે આજે વિસાવદરમાં સભાને સંબોધતાં ભાજપ પર આકરા પ્રહાર કર્યં હતા. અરવિંદ કેજરીવાલે ગુજરાત ભાજપને આડેહાથ લેતા જનમતનું અપમાન કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપના ગઢ ગણાતા એવા ગુજરાતમાં વિસાવદરની જનતાએ ભાજરપને નકારી છે, છેલ્લા 18 વર્ષથી ભાજપ અહીં હારી છે જો કે ભાજપે લોકોના મતનો અનાદાર કરીને કોંગ્રેસના હર્ષરબડિયાને તોડીને તેને પૈસાથી ખરીદીને તેની પાર્ટીમાં સામેલ કરી દીધા. પછી 2022માં જનતાએ આમઆદમી પાર્ટીના ભૂપત ભાયાણીને જીતાડ્યાં તો તેમને પણ પૈસાથી ખરીદી પોતાની પાર્ટીમાં સામેલ કર્યો, તો આવખતે સૌથી વધુ મોટા હિરાને મેદાન ઉતાર્યા છે. ગોપાલને ઇટાલિયાને તોડી બતાવો તો હું રાજનિતી છોડી દઇશ,.આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કોગ્રેસને પર પણ આકરા પ્રહાર કરીને ગોપાલ ઇટાલિટાને જીતાડવા માટે જનતાને અપીલ કરી હતી. કહ્યું હતું “કે આ વખતે એક મજબૂત ચહેરો મેદાને ઉતાર્યો છે જે લોકોનો અવાજ બનશે.”  આપને ભૂપતભાઇને  તેની પાર્ટીમાં સામેલ કરી દીધા  

વિઘાનસભાની ખાલી પડેલી વિસાવદરની બેઠક પર AAPએ ગોપાલ ઇટાલિયાને મેદાન ઉતાર્યાં છે. આજે ગોપાલ ઇટાલિયાએ વિશાળ રોડ શો અને જનસભા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ અવસરે આમ આદમી પાર્ટીના ગુજરાતના દિગ્ગજ નેતાઓ  સાથએ  પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, સંયોજક કેજરીવાલ, દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ ઉપસ્થિતિ રહ્યાં હતા અને  રોડ-શોમાં જોડાયા હતા. ઇટાલિટાની સાથે કેજરીવાલે પણ સંબોધન કરતા ભાજપ પર આકારાપ્રહાર કર્યો હતા અને વિસાવદરના જનમતનું અપમાન કર્યોનો પણ આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે,ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવસર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. તો બીજી તરફ કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થતાં કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જેથી આગામી મહિને કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે.                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

Embed widget