શોધખોળ કરો
Advertisement
ગુજરાતના 26 IAS અધિકારીઓને કઈ જગ્યાએથી ક્યાં કરાયું પોસ્ટિંગ? જુઓ આ રહ્યું આખું લિસ્ટ
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારે 26 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ 26 IASમાં સીનિયર અધિકારીઓ પણ સામેલ છે.
ગાંધીનગર: ગુજરાતના 26 IAS અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સુનૈના તોમરને ઉર્જા-પેટ્રોકેમિકલના પ્રિન્સિપાલ સેક્રેટરી બનાવાયા છે. કમલ દયાણીને પોર્ટ-ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો સોંપાયો છે. સોનલ મિશ્રાને નર્મદા વોટર રિસોર્સ-કલ્પસરનો ચાર્જ સોંપાયો છે.
ગુરુવારે મોડી રાતે ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કર્યાં છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારે 26 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ 26 IASમાં સીનિયર અધિકારીઓ પણ સામેલ છે. IAS સુનેના તોમર જે વાહન વ્યવહાર વિભાગમાંથી ઊર્જા એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટમાં બદલી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement