શોધખોળ કરો

ગુજરાત બોર્ડે દિવાળી વેકેશન કર્યુ જાહેર, જાણો કઈ તારીખથી પડશે અને કેટલા દિવસનું રહેશે વેકેશન

રાજ્યમાં ગુજરાત બોર્ડ હસ્તકની શાળાઓમાં 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં સ્કૂલો ખોલવાની મંજૂરી આપી દીધી છે પણ ગુજરાત સરકારે હમણાં સ્કૂલો નહીં ખોલવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં ક્યારે સ્કૂલો ખૂલશે તે અંગે ચાલી રહેલી અટકળો દરમિયાન ગુજરાત બોર્ડ હસ્તગત શાળાઓમાં દિવાળી વેકેશનનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યમાં ગુજરાત બોર્ડ હસ્તકની શાળાઓમાં 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા આ વર્ષે પણ 21 દિવસનું વેકેશન જાહેર કરાયું છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શક્યું ન હોવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળકીય પ્રવૃત્તિ નિયત થઈ શકેલી નથી. આ સંજોગોમાં વેકેશનલ સ્ટાફ માટે દિવાળી વેકેશનના સમયગાળાની સ્પષ્ટતા કરવી જરીરી બને છે. ગુજરાત બોર્ડે દિવાળી વેકેશન કર્યુ જાહેર, જાણો કઈ તારીખથી પડશે અને કેટલા દિવસનું રહેશે વેકેશન સરકારની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ 2020-21માં શાળાઓમાં દિવાળી વેકેશન 29-10-2020થી 18-11-2020 સુધી 21 દિવસનું જાહેર કરવામાં આવે છે. જેનો અમલ ગુજરાત બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓમાં કરવાનો રહેશે. કચ્છમાં સતત પાંચમાં દિવસે વરસાદ, સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદથી ખેડૂતોની વધી ચિંતા મુકેશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો, જાણો કેવી રીતે મળી રિલાયન્સ જિયોની પ્રેરણા બોલીવુડની આ જાણીતી એક્ટ્રેસને આવ્યો હાર્ટ અટેક, તાત્કાલિક કરવી પડી એન્જિયોપ્લાસ્ટી, જાણો વિગત

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં થયું સૌથી વધુ વોટિંગ

Sandeshkhali: લોકસભા ચૂંટણી વચ્ચે સંદેશખાલીમાંથી મળી આવ્યો હથિયારોનો ખજાનો, બોમ્બ ડિફ્યૂઝ કરવા પહોંચી NSG

T20 World Cup 2024મા યુવરાજ સિંહની એન્ટ્રી, ફેન્સને યાદ આવ્યા 6 બોલમાં 6 છગ્ગા

6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાના ગણતરીના કલાકોમાં જ પ્રગટ થયા નિલેશ કુંભાણી, વીડિયો પોસ્ટ કરી કહી આ વાત

for smartphones
and tablets

વિડિઓઝ

Anand News । લગ્નપ્રસંગમાં ઉડ્યા દારૂબંધીના ધજાગરાVadodara News । વડોદરામાં જાહેરમાં પતિએ કરી પત્નીની ધોલાઈVadodara News । ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માતMorbi Boat Accident । મોરબી ઝૂલતા પુલ બ્રિજ દુર્ઘટનામાં જયસુખ પટેલે રજુ કર્યું સોંગંદનામું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં થયું સૌથી વધુ વોટિંગ
Lok Sabha Elections 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં થયું સૌથી વધુ વોટિંગ
Sandeshkhali: લોકસભા ચૂંટણી વચ્ચે સંદેશખાલીમાંથી મળી આવ્યો હથિયારોનો ખજાનો, બોમ્બ ડિફ્યૂઝ કરવા પહોંચી NSG
Sandeshkhali: લોકસભા ચૂંટણી વચ્ચે સંદેશખાલીમાંથી મળી આવ્યો હથિયારોનો ખજાનો, બોમ્બ ડિફ્યૂઝ કરવા પહોંચી NSG
T20 World Cup 2024મા યુવરાજ સિંહની એન્ટ્રી, ફેન્સને યાદ આવ્યા 6 બોલમાં 6 છગ્ગા
T20 World Cup 2024મા યુવરાજ સિંહની એન્ટ્રી, ફેન્સને યાદ આવ્યા 6 બોલમાં 6 છગ્ગા
6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાના ગણતરીના કલાકોમાં જ પ્રગટ થયા નિલેશ કુંભાણી, વીડિયો પોસ્ટ કરી કહી આ વાત
6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાના ગણતરીના કલાકોમાં જ પ્રગટ થયા નિલેશ કુંભાણી, વીડિયો પોસ્ટ કરી કહી આ વાત
Lok Sabha Election 2024:  મણિપુરમાં લોકશાહી થઈ હાઈજેક, બળજબરી પૂર્વક NDAની તરફેણમાં મતદાન કરાવવામાં આવતું હોવાનો કોંગ્રેસનો આરોપ

ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણા ક્યાં વિસ્તારમાં માવઠું પડશે

Rupala Controversy: નર્મદાના ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોએ રાજીનામાં ધરી દેતા હડકંપ

Call Center Sector:  એક વર્ષમાં ખતમ થઈ જશે કોલ સેન્ટર, નોકરીઓ પર આવશે સંકટ,જાણો કેમ વ્યક્ત કરવામાં આવી આશંકા

Embed widget