(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત કોંગ્રેસે 24 જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અને એક મહાનગર પાલિકાના વિપક્ષ નેતાની કરી નિમણૂક, જાણો કોને કોને મળ્યું સ્થાન
કોંગ્રેસ દ્વારા 24 જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તથા એક મહાનગર પાલિકાના વિપક્ષી નેતાની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત 24 જિલ્લા પંચાયતના ઉપનેતા અને દંડકની પણ કરી નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ: કોંગ્રેસ દ્વારા 24 જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તથા એક મહાનગર પાલિકાના વિપક્ષી નેતાની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત 24 જિલ્લા પંચાયતના ઉપનેતા અને દંડકની પણ કરી નિમણૂક કરવામાં આવી છે. જે મુજબ ભાવનગર મહાપાલિકાના વિપક્ષ નેતા તરીકે ભરતભાઇ બુધેલીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર મહાપાલિકાના ઉપનેતા તરીકે કાંતિભાઈ ગોહિલ અને દંડક તરીકે જીતેન્દ્રભાઈ સોલંકીના નામ પર મહોર મારવામાં આવી છે.
કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે લખીબેન ડાંગરની નિમણૂક
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે કલ્પનાબેન ધોરીયાની નિમણૂક
રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે અર્જુનભાઇ ખાટરિયાની નિમણૂક
જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે જયંતીલાલ મારવિયાની નિમણૂક
જૂનાગઢ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે હમીરભાઈ ધુળાની નિમણૂક
અમરેલી જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે પ્રતાપભાઈ કોઠીવાળાની નિમણૂક
ભાવનગર જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે પ્રહલાદસિંહ ગોહિલની નિમણૂક
ગાંધીનગર જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે રશ્મિભાઈ ઠાકોરની નિમણૂક
મહેસાણા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે હર્ષદકુમાર પટેલની નિમણૂક
પાટણ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે અશ્વિનભાઈ પટેલની નિમણૂક
સાબરકાંઠા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે પ્રભાતસિંહ સોલંકીની નિમણૂક
અરવલ્લી જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે કમલબા રાઠોડની નિમણૂક
દાહોદ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે કિરીટભાઈ પટેલની નિમણૂક
મહીસાગર જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે પરસોત્તમદાસ પટેલની નિમણૂક
આણંદ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે નટવરસિંહ માહિડાની નિમણૂક
ઈમ્યુનિટી વધારવા મોદી સરકારે જાહેર કર્યુ લિસ્ટ, જાણો શું શું કર્યું સામેલ
Gujarat Lockdown: લોકડાઉનને લઈ રૂપાણીએ ફરી આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આવનારા દિવસોમાં ગામડાઓમાં કોરોનાના કેસમાં આવશે ઉછાળે, જાણો કયા સરકારી અધિકારીએ આપ્યું નિવેદન
કોરોના મટી જાય પછી ખાસ લેજો આ કાળજી નહીંતર હાર્ટ એટેક-પેરેલિસિસનો બની જશો ભોગ, જાણો વિગત
અમેરિકામાં રહેતી આ ગુજરાતી યુવતીએ 35 કરોડનાં રેમડેસિવિર ઈંજેક્શન ભારત મોકલ્યાં ને.....