શોધખોળ કરો

ઈમ્યુનિટી વધારવા મોદી સરકારે જાહેર કર્યુ લિસ્ટ, જાણો શું શું કર્યું સામેલ

બીમારી સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ઘણી જરૂરી છે. MyGovIndia ટ્વીટર હેન્ડલથી કોવિડ વચ્ચે પ્રાકૃતિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારવા કેન્દ્ર સરકારે ખાદ્ય પદાર્થોનું એક લિસ્ટ જાહેર કર્યુ છે.

દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં  કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.  છેલ્લા ત્રણ દિવસથી દેશમાં રોજના ચાર લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

કોરોના કાળમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકોનો દાવો છે કે ઈમ્યુનિટી નબળી (Weak Immunity) હોવાના કારણે કોરોનાનો ખતરો વધી જાય છે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ ઝડપથી સંક્રમણનો ભોગ બને છે. બીમારી સામે લડવા માટે  રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ઘણી જરૂરી છે. MyGovIndia ટ્વીટર હેન્ડલથી કોવિડ વચ્ચે પ્રાકૃતિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારવા કેન્દ્ર સરકારે ખાદ્ય પદાર્થોનું એક લિસ્ટ જાહેર કર્યુ છે.

  • વિટામિનથી ભરપૂર અને ખનીજ તત્વોની વધારે માત્રા ફ્રૂટ, શાકભાજીનું સેવન કરો.
  • ચિંતાથી છૂટકારો મેળવવા માટે ઓછામાં ઓછા 70 ટકા કોકો સાથે ડાર્ક ચોકલેટ ખાવ.
  • સમયાંતરે નરમ ખાદ્ય પદાર્થ ખાવ અને ભરપૂર માત્રામાં સલાડ લો.
  • રાગી, ઓટ્સ જેવા પોષક તત્વોથી ભરપૂર અનાજનો  ભોજનમાં ઉપયોગ કરો.
  • ચિકન, માછલી, પનીર, સોયા જેવા પ્રોટીનના સારા સ્ત્રોતનો ઉપયોગ કરો.
  • અખરોટ, બદામ, સરસવનું તેલ જેવા હેલ્ધી ફેટને પણ સામેલ કરો.
  •  રોજ યોગા, પ્રાણાયામ કરો.
  • ઈમ્યુનિટી વધારવા દિવસમાં એક વખત હળદરવાળું દૂધ પીવો.
  • મોટાભાગના કોવિડ દર્દીઓને સુગંધ અને સ્વાદ જતી રહેવાનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં સમયાંતરે નરમ ભોજન કરો અને ભરપૂર માત્રામાં આમચૂર લો.

કોરોના કાળમાં અપનાવો આયુર્વેદના આ ઉપાય, સંક્રમણ સામે લડવામાં કરશે મદદ અને મજબૂત બનાવશે ઈમ્યૂન સિસ્ટમ

Coronavirus: કોરોના સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ બનાવો મજબૂત, કરો આ ચીજો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget