શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી

ગુજરાતમાં આજે કોરોનાના નવા 24  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,855 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 24  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,855 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું  છે.   આજે  4,09,494 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 182 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 177 નાગરિકો સ્ટેબલ છે. 8,15,855 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 5, વલસાડમાં 5, ભાવનગરમાં 2, નવસારીમાં 2, મહેસાણામાં 1, સુરતમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 12 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 4159 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 30189 નાગરિકોને રસીનો પ્રથમ અને 84394 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 97092 નાગરિકોને રસીનો પ્રથમ અને 193648 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,09,494 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,41,68,289 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જૂનાગઢ,  જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ

Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ

Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો

Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો
Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Digital Arrest Scam: નકલી પોલીસ ઓફિસરે કર્યું ડિજિટલ અરેસ્ટ, મહિલા પાસે 4 કરોડ 12 લાખ કરાવ્યા ટ્રાન્સફર

દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત

Alert: શું તમે પણ ટોઇલેટમાં કરો છો ફોનનો ઉપયોગ? તો થઇ જાવ સાવધાન

Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ

Embed widget